ગુજરાત બેસ્ટ વોટર પાર્ક: ઉનાળાના વેકેશનમા લોકો ફરવા નીકળી પડતા હોય છે. એમા પણ ગરમીમા લોકો વોટર પાર્ક મા ન્હાવા જવાનુ વધુ પસંદ કરે છે. ગુજરાત મા ઘણા એવા મોટા વોટર પાર્ક આવેલા છે જ્યા લોકો ફરવા અને ગરમીમા ન્હાવા જવાનુ વધુ પસંદ કરતા હોય છે. ત્યારે ચાલો જાણીએ ગુજરાતમા આવેલા બેસ્ટ 5 વોટર પાર્ક વિશે.
TOP 5 WATER PARK GUJARAT
ગુજરાતમા ઘણા સારા વોટર પાર્ક આવેલા છે. જેમા લોકો જવાનુ વધુ પસંદ કરતા હોય તેવા, મોટા અને અનેક સુવિધાઓથી સજજ વોટર પાર્ક નીચે મુજબ છે.
The Enjoy City Water Park Aanand
ગુજરાતનો સૌથી મોટો કહિ શકાય તેવો વોટર પાર્ક આણંદમા આવેલો છે. જેનુ નામ ધ એન્જોય સીટી વોટર પાર્ક છે. આ વોટર પાર્કમા નીચે મુજબની સુવિધાઓ છે.
અંદાજે 20 એકર જેટલી જમીનમા પથરાયેલા આ વોટર પાર્કમા કુલ 32 જેટેલી નાની મોટી રાઇડ છે.
આ વોટર પાર્ક પણ ગુજરાતનો મોટો વોટર પાર્ક છે અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ વોટર પાર્ક મહેસાણામા આવેલો છે. ઉનાળામા આ વોટર પાર્કમા જવાનુ લોકો ખૂબ જ પસંદ કરે છે.
આ વોટર પાર્ક અમદાવા-મહેસાણા હાઇવે પર આવેલો છે.
જેનો સમય સવારે 10 થી સાંજના 5 સુધીનો હોય છે.
આ વોટર પાર્કની ટીકીટ સોમવારથી શુક્રવાર સુધી રૂ. 1000 અને રવિવારે રૂ.1200 છે.
આ વોટર પાર્કમા બીગ થન્ડર, સ્પ્લેશ ડાઉન, માસ્ટર બ્લાસ્ટર, ઇન્સાનો, એક્વા ડ્રેગ, ટોર્નેડો, ટ્વિસ્ટર, બુલેટ બાઉલ, બોડી સ્લાઇડ, સુનામી ખાડી, બૂમબાસ્ટિક, સ્પેસ શોટ, કિડ્સ કોમ્પ્લેક્સ, માનતા અને બુબ્બા ટબ,ફન આઇલેન્ડ, થ્રિલ અને ચિલ ક્રીક જેવી રાઇડસ આવેલી છે.
THANKS FOR DAILY VISIT WWW.KAMALKING.IN AND WWW.JOBGUJARAT.IN FOR ALL TYPES OF LATEST UPDATES LIKE NEW GOVERNMENT JOBS, RESULTS, ANSWER KEYS, PAPER SOLUTION, CALL LETTERS, MERIT LIST, IMP STUDY MATERIALS, GK, CURRENT AFFAIRS ETC.