Exam fee No exam fee is to be paid by the candidates
Exam Centre As indicated on the Admit Card
Display of Recorded Responses and
Provisional Answer Keys on the Website
for inviting challenge(s) from interested
candidates.
To be announced later through SEB website.
Declaration of Result on SEB Website To be announced later through SEB website.
Website https://www.sebexam.org OR Online Attendance Portal
GYAN SADHANA SCHOLARSHIP SCHEME
GYAN SADHANA SCHOLARSHIP GYAN SADHNA SCHOLARSHIP DETAIL IN GUJARATI
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
🆕 ધોરણ 8 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યવૃતિ યોજના ▪️ધો.૯-૧૦ ના વાર્ષિક ૨૦૦૦૦ અને ▪️ધો.૧૧-૧૨ ના વાર્ષિક ૨૫૦૦૦ *ધોરણ 9 થી 12 મા મળશે કુલ 90000 સ્કોલરશીપ*
Multiple Application Forms submitted by a candidate will not be accepted at any cost.
1. Candidates must read carefully the Instructions (including how to fill up the Application Form online) given in the Information Bulletin available on the NTA Website. Candidates not complying with the instructions shall be summarily disqualified.
2. Candidates can apply for YET 2022 through the “Online” mode only at https://yet.nta.ac.in The Application Form in any other mode will not be accepted.
3. Instructions for filling Online Application Form: Download Information Bulletin and Replica of Application Form. Read these carefully to ensure your eligibility.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
Follow the Steps Given Below to Apply Online:
Step 1: Registration Form:
Register Online and note down the system-generated Application Number. It will be required to complete the remaining Steps of the Application Form and for all future reference/correspondence.
Step 2: Application Form:
The Candidates can log in with the system-generated Application Number and Password for completing the Application Form including filling up of personal details, applying for the particular Class-Exam, choosing the Examination Cities, etc Upload the scanned photograph, signature and certificates in the prescribed format and size.
• Upload Category Certificate ( or Undertaking to the effect that the candidate will produce the Category Certificate at the time of document verification) in PDF format and the size should be between 50 kb to 300 kb..
ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી બધી સ્કોલરશીપ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રગતિ સ્કોલરશીપ, સક્ષમ શિષ્યવૃત્તિ યોજના વગેરે ચાલે છે. તો રાજ્ય સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, આશા સ્કોલરશીપ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે.
આ સ્કોલરશીપનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2023-24 થી થશે. Gyan Sadhana Scholarship 2023 સ્કોલરશીપનો લાભ લેવા માટે પરીક્ષા આપવી પડશે. પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દર વર્ષે રૂપિયા 25,000 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપે છે.
. કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવામાં આકે છે. આ શિક્ષણ ખાનગી સ્કૂલોમાં 25 % પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે. બાળકોને ધોરણ-1 થી 8 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ આ બાળકોમાં જ્યારે ધોરણ-9 માં આવે ત્યારે ગરીબીના કારણે શિક્ષણ અધવચ્ચે છોડી દેતા હોય છે. જેને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અમલી બનાવેલ છે.
મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા પરિણામ જાહેર
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ રૂપિયા 25,000/- ની સ્કોલરશીપ આપવામાં આવે છે. જેના માટે વિદ્યાર્થીઓએ સ્કોલરશીપની પરીક્ષા પાસ કરવાની રહેશે. આ સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીને ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 તથા ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક 25,000/- ની સ્કોલરશીપ આપવામાં આવશે. જો કે શાળાકીય વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની 80 ટકા હાજરીના આધારે જ આ સ્કોલરશીપ સહાય ચૂકવવામાં આવશે. આ સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીના ખાતામાં DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર)થી જમા કરવામાં આવશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પરીક્ષા આપ્યા પછી પાસ થઈ મેરીટમાં આવેલા વિધાર્થીઓ માટે ઉપયોગી લિંક
સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 1 થી 8 નો સળંગ અભ્યાસ કરેલો હોય અને ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ.
RTE AC-200 ની કલમ-12 (1)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25% ની મર્યાદામાં હોય. જે તે સમયે ધોરણ-1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે, જેઓ ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે.
જે વિદ્યાર્થીઓના વાલીની કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.1,50,000/- (એક લાખ પચાસ હજાર) તેઓને લાભ મળશે. ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ હેઠળ કેટલી શિષ્યવૃત્તિ મળશે?
આ સ્કોલરશીપ હેઠળ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને નીચે મુજબ સ્કોલરશીપ મળશે.
●ધોરણ-9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા 20,000 સ્કોલરશીપ મળશે.
●ધોરણ- 9 થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.
કસોટી આપવા માટે કેટલી ફી હોય છે?
જ્ઞાન સાધના યોજના માટે વિદ્યાર્થીઓને ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેના માટે વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની ફી ભરવાની નથી.
જ્ઞાન સાધના કસોટી પરીક્ષાનો કાર્યક્રમ (Exam Time Table)
આ સ્કોલરશીપનો લાભ લેવા માટે અગાઉથી પરીક્ષાનો કાર્યક્ર્મ નક્કી કરેલો છે. જે નીચે મુજબ છે.
ક્રમ
વિગત
તારીખ / સમયગાળો
1
જાહેરનામું બહાર પાડવાની તારીખ
10/05/2023
2
વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિધ્ધ થવાની તારીખ
11/05/2023
3
વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો
11/05/2023 ( બપોરના 3:00 કલાક( થી 26/05/2023 ( રાત્રીના 12:00 કલાક સુધી
4
પરીક્ષા ફી
નિ:શુલ્ક
5
પરીક્ષાની તારીખ
11/06/2023
How To Online Apply Gyan Sadhana Scholarship 2023 | જ્ઞાન સાધના કસોટી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
રાજ્યના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તેની તમામ માહિતી નીચે મુજબ છે.
1. Online Job Portals: You can search for job openings in Gujarat on popular online job portals such as Naukri, Monster, Indeed, and Glassdoor. These websites allow you to search for jobs based on location, industry, job type, and experience level.
2. Company Websites: Check the websites of companies that interest you and look for their job openings or career sections. Many companies post job vacancies on their websites.
3. Government Job Portals: The government of Gujarat has a dedicated job portal for job seekers called "Talimrojgar." You can search for jobs in various categories such as government jobs, private jobs, apprenticeships, and more.
4. Networking: Reach out to your professional network and let them know that you're looking for job opportunities in Gujarat. Your network might be able to refer you to job openings or connect you with potential employers.
5. Newspaper Classifieds: Check the classifieds section of local newspapers such as Gujarat Samachar, Divya Bhaskar, and Sandesh for job openings.
Remember to prepare a strong resume and cover letter that highlights your skills and experience, and to tailor them to each job you apply for. Good luck with your job search!