Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Padma Shri Awards 2023: List of Padma Shri Awardees 2023



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Padma Shri Awards 2023: List of Padma Shri Awardees 2023

WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012. 

Padma Vibhushan. Padma Bhushan. Padma Shri. Padma Vibhushan. Previous Awardees. Padma Vibhushan. Media. Padma Vibhushan.

Padma Awards 2023: पद्मश्री से सम्मानित होनेवाले विजेताओ की सूची 2023

कोई बोलीवुड नहीं, कोई क्रिकेटर नहीं, कोई राज खटपट वाले नहीं। केवल जमीन से जुड़े हुए ऐसे लोग जिन्होंने औरों के लिए बिना अपेक्षा जीवन जिया और काम किया।

Awardees List 2022

The award is given in various activities / fields of art, social work, public affairs, science and engineering, trade and industry, medicine, literature and education, sports, civil service, etc.

પદ્મશ્રી એવોર્ડ 2023 જાહેર, જાણો કોણ છે તે મહાનુભવો 

PADMA SHRI AWARDS LIST PDF

પદ્મશ્રી એવોર્ડ 2023 જાહેર. Padma Shri Award 2023

: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં 6 લોકોને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાંથી કુલ 6 મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડ મળશે. જેમાં ચિત્રકળા, લોક સાહિત્ય, કૃષિ અને આર્કિટેકનો ક્ષેત્રના મહાનુભાવો સામેલ છે. ગુજરાતના છ લોકોને પદ્મક્ષી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શ્રી હેમંત ચૌહાણ , શ્રી મહિપત કવિ , શ્રી આરીઝ ખંભટ્ટા ((Posthumous)), હીરાબાઈ લોબી, ભાનુભાઈ ચીતારા, પ્રો.(ડૉ.) મહેન્દ્ર પાલ અને પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. જ્યારે ORSના પ્રણેતા દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત થશે.

પદ્મ પુરસ્કાર 2023ની જાહેરાત

તાજેતરમાં 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ 106 વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 7 ગુજરાતી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં હાલમાં જ મૃત્યુ પામેલા પ્રસિદ્ધ આર્કીટેકચર બાલક્રુષ્ણ દોશીને મરણોપરાંત પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

પદ્મ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. જેને એનયાત કરવાનો કાર્યક્રમ સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ મહિનામાં યોજાય છે.

વર્ષ 2023 માટે 106 પદ્મ પુરસ્કારો એનયાત કરવાની રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભુષણ, 91 પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે.


વર્ષ 2023ની પદ્મ પુરસ્કારોની યાદીમાં 19 મહિલાઓ 2 વિદેશી/NRI/PIO/OCI વ્યક્તિ અને 7 મરણોપરાંત વ્યક્તિનો સમાવેશ થાય છે.


પદ્મ પુરસ્કાર 2023


પદ્મ વિભૂષણ મેળવનાર વ્યક્તિ :

1). શ્રી બાલક્રુષ્ણ દોશી* (આર્કીટેકચર), ગુજરાત

2). શ્રી ઝાકિર હુસેન (આર્ટ), મહારાષ્ટ્ર

3). શ્રી એસ. એમ ક્રિષ્ના (પબ્લિક અફેર્સ), કર્ણાટક

4). ડો. દિલિપ મહલાનાબીસ* (મેડિકલ), પશ્ચિમ બંગાળ

5). શ્રી શ્રીનિવાસન વર્ધન (સાયન્સ & એન્જિનિયરિંગ), USA

6). શ્રી મુલાયમસિંહ યાદવ* (પબ્લિક અફેર્સ), ઉત્તર પ્રદેશ


પદ્મ ભૂષણ મેળવનાર વ્યક્તિ :

1). શ્રી એસ એલ ભૈરપ્પા (સાહિત્ય અને શિક્ષણ), કર્ણાટક

2). શ્રી કુમાર મંગલમ બિરલા (વેપાર અને ઉદ્યોગ), મહારાષ્ટ્ર

3). શ્રી દીપક ધર (વિજ્ઞાન અને એન્જિનિયરિંગ), મહારાષ્ટ્ર)

4). સુશ્રી વાણી જયરામ (આર્ટ), તામિલનાડુ

5). સ્વામી ચિન્ના જીયર (આધ્યાત્મિકતા), તેલંગાણા

6). કુ.સુમન કલ્યાણપુર (આર્ટ), મહારાષ્ટ્ર

7). શ્રી કપિલ કપૂર (સાહિત્ય અને શિક્ષણ), દિલ્લી

8). કુ. સુધા મૂર્તિ (સમાજ સેવા), કર્ણાટક

9). શ્રી કમલેશ ડી પટેલ (અધ્યાત્મિકતા), તેલંગાણા

* મરણોપરાંત


પદ્મ વિભૂષણ, પદ્મ ભુષણ અને પદ્મશ્રી પુરસ્કાર 2023 મેળવનાર વ્યક્તિઓની યાદી pdf સ્વરૂપે : Click here

પદ્મ એવોર્ડ મેળવનાર ગુજરાતીઓ


પદ્મ વિભૂષણ

1). બાલક્રુષ્ણ દોશી (આર્કીટેકચર)

પદ્મશ્રી

1). હેંમત ચૌહાણ (આર્ટ)

2). ભાનુભાઈ ચિતારા (આર્ટ)

3). મહિપત કવિ (આર્ટ)

4). અરિઝ ખંભાતા (ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ)

5). હીરાબાઈ લોબી (સોશિયલ વર્ક)

6). પ્રો. (ડો) મહેંદ્ર પાલ (સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ)


પદ્મ પુરસ્કાર વિશે


આ પુરસ્કારો નીચે પ્રમાણેની ત્રણ કેટેગરી આપવામાં આવે છે.


1). પદ્મ વિભૂષણ 2). પદ્મ ભુષણ 3). પદ્મશ્રી

પદ્મ પુરસ્કારો પ્રજાસત્તાક દિવસે (26મી જાન્યુઆરી) રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે.

આ ત્રણ પદ્મ પુરસ્કારો ભારત રત્ન પછીના ક્રમાંકના પુરસ્કારો છે.


1). પદ્મ વિભૂષણ

અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.

ભારતરત્ન પછી આ બીજા ક્રમનો સર્વોચ્ચ પુરસ્કાર છે.

સરકારી કર્મચારીઓને પણ તેમની ઉલ્લેખીય સેવાઓના બદલામાં આપવામાં આવે છે.


2). પદ્મ ભુષણ

કોઈપણ ક્ષેત્રમાં ઉચ્ચ વર્ગની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.

ભારતરત્ન, પદ્મવિભૂષણ પછી ત્રીજા ક્રમનો સર્વોચ્ચ પુરસ્કાર છે.


3). પદ્મશ્રી

કોઈપણ ક્ષેત્રોમાં કરેલા નોધપાત્ર કાર્યોના બદલામાં ચોથા ક્રમનો સર્વોચ્ચ પુરસ્કાર છે.


(ભારતરત્ન સાથે પદ્મ પુરસ્કારો પણ 1977માં બંધ કરવામાં આવ્યા હતા. 1980માં પુન: ચાલુ કરાયા હતા.)


પદ્મશ્રી એવોર્ડ 2023 જાહેર

ગુજરાતના છ લોકોને પદ્મક્ષી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શ્રી હેમંત ચૌહાણ , શ્રી મહિપત કવિ , શ્રી આરીઝ ખંભટ્ટા ((Posthumous)), હીરાબાઈ લોબી, ભાનુભાઈ ચીતારા, પ્રો.(ડૉ.) મહેન્દ્ર પાલ અને પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે.

Padma Shri Award 2023

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. જ્યારે ORSના પ્રણેતા દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત થશે.

પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એવોર્ડ 2023

પદ્મ એવોર્ડ માત્ર એક સન્માન છે. આ પુરસ્કારો સાથે રેલવે / હવાઇ મુસાફરીમાં કોઈપણ રોકડ ભથ્થું અથવા છૂટછાટ વગેરેની સુવિધા લઇ શકાતી નથી. પુરષ્કાર કોઈ પદવી નથી અને તેને લેટરહેડ્સ, આમંત્રણ કાર્ડ્સ, પોસ્ટરો, પુસ્તકો વગેરે પર પુરષ્કાર વિજેતાના નામની આગળ પાછળ ઉલ્લેખ કરી શકાય નહીં, જો કોઈ દુરૂપયોગ થાય છે તો પુરસ્કાર એવોર્ડ જપ્ત પણ થઇ શકે છે..

પદ્મ ભૂષણ એવોર્ડ 2023 ( Padma Bhushan Award 2023)

આ સન્માન રાષ્ટ્ર માટે કરેલી ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવાને માન્યાતા આપવા માટે આપવામાં આવે છે.

પદ્મ વિભૂષણ એવોર્ડ 2023 ( Padma Vibhushan Award 2023 )

આ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે કે જે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને પ્રતિષ્ઠિત સેવા માટે આપવામાં આવે છે. આ સન્માનમાં સરકારી સેવકો દ્વારા આપવામાં આવતી સેવાનો સમાવેશ થાય છે.
સમાવેશ થાય છે.

પદ્મ શ્રી એવોર્ડ 2023 ( Padma Shri Award 2023)

પદ્મ શ્રી કોઈપણ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સેવા દ્વારા આપવામાં આવે છે, જેમાં સરકારી કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સેવાનો પણ સમાવેશ થાય છે.

Padma Vibhushan Award List in 2023

Sometimes the exceptional and special service, the "Padma Bhushan" for the highest rank, and the "Padma Shri" award for distinguished service in any field are announced annually on the Republic Day (January 26).

Padma Bhushan Award List in 2026

 The award is presented by the President of India in the National Program.  The Rashtrapati Bhavan is held around March / April every year. This year, the President has allowed 141 Padma Awards, including 4 duo cases (the award is considered as one) as per the list below.  7 Padma Vibhushan, 16 Padma Bhushan and 188 Padma Shri Award.

Padma Shri Award List in 2023

 Among the recipients of the award, women are 34 women and the list includes 18 persons from foreign / NRI / PIO / OCI and 12 posthumous category.

Padma Vibhushan, Padma Bhushan and Padma Shri Awards 

Padma Awards 2023: List of Padma Shri Awardees 2023 : DOWNLOAD

THANKS FOR DAILY VISIT WWW.KAMALKING.IN FOR ALL TYPES OF JOBS RECRUITMENTS LATEST UPDATES AND EDUCATIONAL NEWS UPDATES.