Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

LIC IPO: દેશનો સૌથી મોટો IPO લોન્ચ થઈ ગયો છે, જાણો આ મહત્વની માહિતી…GMP છે એટલું…



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

LIC IPO: દેશનો સૌથી મોટો IPO લોન્ચ થઈ ગયો છે, જાણો આ મહત્વની માહિતી…GMP છે એટલું…

ભારતીય જીવન વીમા નિગમ (LIC)નો રૂ. 21,000 કરોડનો IPO આજે ખુલી રહ્યો છે.

LIC IPO લિસ્ટિંગ LIVE:LICનો શેર 867 રૂપિયા પર લિસ્ટ થયો, રોકાણકારોને શેરદીઠ 82 રૂપિયાનું નુકસાન

LICના શેરનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ સાથે થયું છે. NSE પર LICના શેર રૂ. 77 એટલે કે 8.11% ઘટીને રૂ. 872 પર લિસ્ટ થયો છે, જ્યારે BSE પર તે 867 પર લિસ્ટેડ થયો છે. આજે એટલે કે 17 મેના રોજ દેશનો સૌથી મોટો LIC IPO માર્કેટમાં લિસ્ટ થયો છે. LICનો IPOને રોકાણકારો દ્વારા સારો રિસ્પોન્સ મળ્યો છે. ઇસ્યુ 2.95 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 16.2 કરોડ શેરની સામે 47.77 કરોડ શેર માટે બીડ મળી હતી. પહેલા જ દિવસે LICના રોકાણકારોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. IPO 8.11% ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો છે. ઉલ્લેખનીય છે કે IPOની ઈસ્યુ પ્રાઈસ 949 રૂપિયા હતી. પોલિસીહોલ્ડર્સને રૂપિયા 60નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. એવી જ રીતે રિટેલ ઈન્વેસ્ટર્સને શેરદીઠ રૂપિયા 45નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.

જુઓ LIC શેયરના લાઈવ ભાવ અહીંથી

ગ્રે માર્કેટમાં લિસ્ટિંગ પહેલા ઘટાડો

ગ્રે માર્કેટમાં LIC IPOનું પ્રીમિયમ (GMP) લિસ્ટિંગથી પહેલાં વધુ ઘટ્યું છે, જેને કારણે ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગના સંકેતો મળી રહ્યા છે. સોમવારે, લિસ્ટિંગના એક દિવસ પહેલા, LIC IPOનો GMP શુન્યથી 25 રૂપિયા સુઘી ઘટાડો થયો હતો. ટોચના સ્ટોક બ્રોકર્સના ડેટા મુજબ, હાલમાં LIC IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ શુન્યથી 15 રૂપિયા નીચો છે.

શેર બજાર ઓનલાઈન ખાતું ખોલો અહીંથી

Life Insurance Corporation (LIC) lists on the BSE at ₹ 867.20 per share, a discount of 8.62 per cent, or ₹ 81.80, from its initial public offering (IPO) allotment price of ₹ 949.

The insurance behemoth's shares were last trading at ₹ 904 as of 10.25 am Indian Standard Time (IST), a gain of over 4 per cent from its listing price of 867.20 and nearly 5 per cent lower than its issue price of ₹ 949 per share.

On the NSE, the insurance behemoth's listing price was ₹ 872, indicating a discount of 8.11 per cent from issue price of ₹ 949 per share. According to the NSE, the stock was last down 3.61 per cent, at ₹ 914.75.

ઈસ્યુ 2.95 ગણો સબ્સ્ક્રાઇબ થયો

LICના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. જો કે, આકર્ષક મૂલ્યાંકન હોવા છતાં, તે વિદેશી અને સંસ્થાકીય રોકાણકારોને લલચાવવામાં નિષ્ફળ રહ્યો છે. છૂટક અને અન્ય રોકાણકારો માટે 4 મેના રોજ ખુલેલા આ IPO માટે સબ્સ્ક્રિપ્શનનો 9 મે એ છેલ્લો દિવસ હતો. ઇશ્યૂ 2.95 ગણો સબસ્ક્રાઇબ થયો છે. 16.2 કરોડ શેરની સામે 47.77 કરોડ શેર માટે બિડ મળી હતી.

પોલિસીધારકોનો પોર્શન 6.10 ગણો ભરાયો

પોલિસીધારકો માટે રિઝર્વ રખાયેલ પોર્શન 6.10 ગણો, સ્ટાફ 4.39 ગણો અને છૂટક રોકાણકારોનો હિસ્સો 1.99 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. QIB ના ફાળવેલ ક્વોટાને 2.83 ગણી બિડ મળી છે, જ્યારે NIIનો હિસ્સો 2.91 ગણો સબસ્ક્રાઇબ થયો છે. 17મી મેના રોજ શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. મોટાભાગના માર્કેટ એનાલિસ્ટ્સે IPOમાં રોકાણ કરવાની સલાહ આપી હતી.

અત્યારે આટલું નેગેટિવ છે ગ્રે માર્કેટ પ્રીમિયમ

સોમવારે, લિસ્ટિંગના એક દિવસ પહેલા, LIC IPOનો GMP જીરોથી 25 રૂપિયા સુધી નીચે ગયો હતો. આજે તેમાં થોડો સુધારો તો થયો છે, પરંતુ તે હજુ પણ 20 રૂપિયા નેગેટિવમાં ટ્રેડ કરી રહ્યો છે. એક સમયે તે ગ્રે માર્કેટમાં રૂ. 92ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ટોચના શેર બ્રોકરના ડેટા મુજબ, હાલમાં LIC IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ શૂન્યથી 20 રૂપિયા નીચે છે. જીએમપી એ જ વાતનો સંકેત આપે છે કે રોકાણકારોને પહેલા જ દિવસે નુકસાન વેઠવું પડી શકે છે. વિશ્લેષકો એવું પણ માની રહ્યા છે કે LICનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટની સાથે થવાનું છે

ભારતીય બજારમાં આ ઈસ્યુ અત્યાર સુધીનો સૌથી મોટો હોવાનું કહેવાય છે.

2 મેના રોજ આ IPOને એન્કર રોકાણકારો દ્વારા બમ્પર રિસ્પોન્સ મળ્યો છે.

LIC IPO એ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 5,620 કરોડનું સબસ્ક્રિપ્શન મેળવ્યું છે.

સરકાર IPO દ્વારા વીમા કંપનીમાં 3.5 ટકા હિસ્સો અથવા 22,13,74,920 શેર વેચી રહી છે.

સરકારનો હિસ્સો, જે હાલમાં 100 ટકા છે, તે IPO પછી વધીને 96.50 ટકા થઈ જશે.

ડીમેટ એકાઉન્ટ ના હોય તો.
આ વચ્ચે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધવાના કારણે આ વાતની આશા વધારે છે કે LICના ઇન્વેસ્ટર્સન લિસ્ટિંગના દિવસે સારો ફાયદો થશે.

આ વચ્ચે એવા લોકો માટે રાહતના સમાચાર છે. જે આ આઇપીઓમાં પૈસા લગાવવા માંગે છે. પરંતુ તેમની પાસે સુધી ડીમેટ એકાઉન્ટ નથી.

IPO વિશે વધુ સમાચાર વાંચો | SHARE MARKET શેર બજાર વિશે વધુ માહિતી

કોડ સ્કેન કરતા જ ખુવી જશે ડીમેટ એકાઉન્ટ
ફિનટેક કંપની પેટીએમે લોકો માટે LIC આઇપીઓનું એક્સેસ સરળ બનાવવાનું શરૂ કરી દીધુ છે.

જે હેઠળ પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsએ કરિયાણા કે તમારા વિસ્તારની કોઇ પણ દુકાન પર એક ખાસ ક્યૂઆર કોડ લગાવવાનું શરૂ કર્યું છે.

આ ક્યુઆર કોડ પેટીએમ મનીની તરફથી લગાવવામાં આવ્યો છે. તેની ખાસીયત છે કે જેવું તમે કોઇ સ્કેન કરશો. તમે ચપટી વગાડતા જ વગર કોઇ ચાર્જિસે ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકો છો.

આ રીતે તમે એલઆઇસી આઇપીઓથી કમાણી કરી શકશો.

IPO ખુલ્યા પહેલા જ કરી શકશો એપ્લાય
હકીકત શેર માર્કેટમાં કોઇ પણ પ્રકારનું ટ્રેડ કરવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું ખૂબ જરૂરી છે.

આ કારણે એલઆઇસી આઇપીઓમાં ઇન્વેસ્ટ કરવા માટે પણ ડીમેટ એકાઉન્ટ જરૂરી છે.

પેટીએમએ આ કારણે ખાસ પહેલની શરૂઆત કરી છે.

જેથી જે લોકો હજ સુધી ડીમેટ એકાઉન્ટ નથી ખોલાવી શક્યા તે એલઆઇસી આઈપીઓમાં ભાગ લઇ શકે.

પેટીએમે પ્રી-ઓપન આઇપીઓ એપ્લિકેશનની પણ શરૂઆત કરી છે.

આ ઇન્વેસ્ટર્સને આઇપીઓના ખુલવા પહેલા જ એપ્લાય કરવામાં મદદ કરશે.

તમે ભરેલ IPOનું સ્ટેટ્સ (લાગ્યચે કે નહી તે જુઓ) ચેક કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

CHECK IPO ALLOTMENT STATUS: CLICK HERE

આ પ્રી એપ્લિકેશન પેટીએમ મનીના સિસ્ટમમાં રેકોર્ડ થઈ જશે. જેવું આઈપીઓ લાઈવ થશે પેટીએમ મની બધા રેકોર્ડ સ્ટોક માર્કેટમાં મોકલી દેશે.

જાણવા જેવી માહિતી
LICના IPOને લઇને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં LICએ IPOનો પ્રાઇઝ બેન્ડ જાહેર કર્યો છે. LICએ IPO માટે પ્રાઇઝ બેન્ડ રૂપિયા 902 થી 949 પ્રતિ શેયર નક્કી કર્યો છે.જેમાં એક લોટમાં લોકોને 15 શેયર્સ મળી શકશે. ઉલ્લેખનીય છે કે, રિટેલ કસ્ટમરને 45 રૂપિયા પ્રતિ શેયર તથા પોલિસિ હોલ્ડર્સને 60 રૂપિયા પ્રતિ શેયર ડિસ્કાઉન્ટ આપવાનુ LIC દ્વારા નક્કી કરાયું છે.

LICનો IPO આજથી શરૂ થશે જેને 9 મે સુધી લઇ સબસ્ક્રાઈબ કરી શકાશે.

વિદેશીઓ પણ LIC IPO ભરી શકશે સરકારી બેન્કોમાં એફડીઆઈની લિમિટ 20 ટકા છે તેથી એલઆઇસી માટે 20 ટકાની લિમિટ રાખવામાં આવી છે.

20 ટકા એફડીઆઈની મંજૂરી મળતા વિદેશી રોકાણકારો માટે આ આઇપીઓમાં રોકાણ કરવાનો માર્ગ સરળ બન્યો છે

એટલે હવે વિદેશીઓ પણ તેને ભરી શકશે, આનાથી આઇપીઓ હીટ થશે.

GMP : 50-65 (6% per share).