The NMMS stands for National Means Cum Merit Scholarship. Every year, the Ministry of Education awards 1,000,000 NMMS scholarships to qualifying eighth-grade students. The NMMS exams in an offline version are conducted by State-level SCERTs or Education departments.
Students need to achieve a specific score in the eighth grade in order to be eligible for the NMMS Scholarship 2024. Students who successfully finish the NMMS Scholarship 2024 and are selected from the merit list will receive scholarships.
Gujarat SEB NMMS Notification 2025: State Education Board (SEB) ,Gandhinagar has released notification for NMMS (National means cum merit scholarship scheme) for Scholarship. Eligible candidates may apply online from 01-01-2025 to 11-01-2025.
Candidate is advised to visit official notification before applying. more detailed information regarding educational qualification, how to apply ,Exam Fee, last date for Gujarat SEB NMMS Notification 2025 are mentioned below.
The NMMS Gujarat exam is tentatively scheduled to be held in April 2025. Shortly after the exam, the provisional answer key is expected to be published on the official website, sebexam.org.
The final revised Gujarat NMMS answer key will follow in May 2025. Finally, the State Examination Board, Gandhinagar, will declare the Gujarat NMMS result in June 2025.
How To Apply Gujarat SEB NMMS scholarship 2025?
First go to the homepage i.e http://sebexam.org
Choose the Apply Online page
Find direct link of SEB NMMS scholarship 2025
Then click on the associated link
Fill Required Details in Form
Upload Photograph
Finally Download Application PDF For Reference In Future .
NMMS Exams Fees:
General/EWS/OBC Category Students Exame Fees :- 70 Rs
Phsc And ST Catagory Students Exame Fees :- 50 Rs
Service Charge Extra
NATIONAL MEANS CUM MERIT SCHOLARSHIP EXAM 2022
આ સાલ એટલે કે 07/04/2024 રવિવારે તેમજ ગઈ સાલ એટલે કે 12/02/2023 રવિવારે લેવાયેલ NMMS પરીક્ષાનું પેપર અને સોલ્યુશન ડાઉનલોડ કરવા માટેની લિંક આ પોસ્ટમાં નીચે આપેલ છે
NMMS પરીક્ષા 2024 @sebexam.org
નમસ્કાર મિત્રો NMMS Exam 2024 || નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2024 || NMMS પરીક્ષા 2024 નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2024 રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે તંતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે.
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત/મગનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMS ની પરીક્ષા આપી શકશે •
જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ઘોરણ-૭ માં ઓછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવી જોઇએ. અનુસૂચિત જાતિ (S) અને અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીએ
ધોરણ-૭માં ઓછામાં ઓછા ૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ, ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વાસ ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ.
એન.એમ.એમ.એસ.ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ૩,૫૦,૦૦૦/થી વધારે ના કોવી જોઇએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ અવશ્ય જોડવાની રહેશે. (સરકારા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે.
પરીક્ષા ફી :
જનરલ કેટેગરી, EWS તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ.૭૦/- રહેશે
પી.એચ.એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ૫૦/- રહેશે.
સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિં
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના ૨૦૨૪પ્રશ્નપત્રનો પ્રકાર અને ગુણ
કસોટીનો પ્રકાર
પ્રશ્નો
ગુણ
સમય
MAT બૌધ્ધિક થી યોગ્યતા કસોટી
90
90
90 મિનિટ
SAT શૈક્ષણિક થી યોગ્યતા કસોટી
90
90
90 મિનિટ
કસોટીનું માળખું:
પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે. વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે.
આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (tlile choice Question MK
દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે
આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહીં. અંધ વિદ્યાર્થીઓને 30 મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.
Scholarship Scheme”- (STD-8)” સામે Aiply Now પર Click કરવું.
Apply Now પર click કરવાથી Application Format દેખાશે. Application Format માં માંગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.
શાળાની વિગતો માટે શાળાનો DISE Number નાખવાનો રહેશે. (જો જુની શાળાની વિગતો બતાવે તો જ સુધારો કરવો)
હવે પર Click કરવાથી તમારો save થશે. અહીં Application Number Generate થશે. જે માચવીને રાખવાનો રહેશે.
વેબસાઇટ પર 5, 57, તેમજ મ કેટેગરીના ઉમેદવારોએ ફોર્મમાં જે જગ્યાએ પ્રમાણપત્ર નંબર, તારીખ અને આવકનો દાખલો તેમજ પ્રમાણપત્રની કોપી અપલોડ કરવી ફરજિયાત છે.
હવે પેજના ઉપરના ભાગમાં Upload phota Signature પર click કરો. અહીં તમારો Application
Number Type કરો અને. ત્યારબાદ Submit પર ek કરો.upload કરવાના છે.
Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (15 kb) સાઇઝથી વધારે નહી તે રીતે computer માં હોવા જોઇએ. Browse Button પર click કરો.
હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં Png format માં તમારો photo store થયેલ છે તે ફાઇલને ક્લિક કરો. અને Button ને lok કરો.
હવે Browse Button ની બાજુમાં upload Button પર દત કરો, હવે બાજુમાં તમારી photo દેખાશે. હવે આજ રીતે કરવાની રહેશે,
હવે Confirm Application પર chick કરો, અહીં તમારો Application Number Type કરી.
ત્યારબાદ Submit પર દાk કરી ત્યાર બાદ અરજી કન્ફોર્મ કરવા
Confirm પર Click કરવાથી અરજીનો online સ્વીકાર થશે
હવે irint Applications & Fe Challan પર cick કરવું. અહીં તમારો conlrmation lamber type કરો અને તમારી siriate TVમાં કરો, ત્યારબાદ Submit પર Click કરો.
અહિંથી તમારી અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લેવી
ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ ગેટ વે દ્વારા DT CARDAM ANE BANKING WALE શ્રી પરીક્ષા ફી ભરી શકશે.
NMMS EXAM 2024 APPLY ONLINE, FULL NOTIFICATION, OLD QUESTION PAPERS ETC.
NMMS full form: The full form of the NMMS Exam is National Merit and Means Scholarship Scheme. NMMS was launched all over India the centrally sponsored in May 2008. The main purpose of the NMMS Scholarship Exam is to give rewards as scholarships to encourage and deserving students from economically weaker sectors to stop their dropout in Class 8 and encourage them to continue their studies at the secondary stage of std 9 to 12.
1. NMMS Exam Benefits: NMMS Scholarship of Rs. 12000 /- per year (Rs. 1000/- per month) per student is awarded to students selected each year to study in Std 9 to 12 in state government, government-funded schools, and local schools.
2. Students in class 9 receive a one-time scholarship, ie INR 12,000 per year, for one academic year.
3. The scholarship is renewed every year until the student completes his / her upper secondary education level (Class 12), provided the candidate gets a clear promotion to the upper class each year.
This shabd diary have a four pages. Birth of four pages have a basic Gujarati words barakshari totally full fee in 4 pages if the teacher give average student xerox of this shabd diary the students are are very powerful for speak Gujarati words barakshari jodakshar and on other words and speak very easily. They have not any grammatical error in Gujarati if the students learn this shabd diary.
www.kamalking.in blog each and every day upload the information of primary education. The messages and the links are very useful for primary teachers. This www.kamalking.in is made for your work in your class is very smoothly and save your. www.kamalking.in is made for primary teachers of Gujarat. www.kamalking.in is very simple and useful for all teachers.
NMMS પાસ થયેલ વિધ્યાર્થીઓ માટે સુચના
➡️ Nmms પરીક્ષા પાસ કરીને આ વર્ષે મેરીટમાં આવેલા બાળકોએ હવે શિષ્યવૃતિની રકમ મેળવવા માટેનું ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે
મેરીટમાં આવેલ બાળકોને આ મેસેજ જરૂરથી પહોંચાડો*☀️
આ ફોર્મ જાતે ભર્યા કરતા બાળક પોતાની ધોરણ 9ની શાળામાંથી ભરાવશે તો વધુ સારુ રહેશે.☀️
➡️ Nmms પાસ કરી ગયા વર્ષે મેરીટમાં આવેલ બાળકો હવે આ વર્ષે પણ શિષ્યવૃતિની રકમ મેળવવા માટે પોતાનું ગયા વર્ષે ઓનલાઇન ભરેલ ફોર્મ આ વર્ષે માત્ર રીન્યુ કરવાનું છે.
રીન્યુ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. તો ગયા વર્ષે મેરીટમાં આવેલ બાળકો પોતાનું ફોર્મ રીન્યુ કરી દે.
www.kamalking.in | www.jobgujarat.in
IMPORTANT LINKS
NMMS નું રીઝલ્ટ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
There are two classes in society. It is unsafe for one to go out but it is more difficult to stay
This result is make a marksheet for your each of student so you last at the last time print the marksheet and sign of the principal and you gave the students. Your and your school impression give bi this results is very e good and your impression of work for parents appreciate for your work. Thanks for visiting kamalking.in please download the result sheet and make your work is very useful and save your much of time thank you
I glayed that this result sheet uploaded in my blog so you you everyday visited my I block and make ok you update for new incoming changes in primary education. Everyday update new news messages and new upcoming changes in primary education so everyday visit www.kamalking.in and update yourself this result sheet is very very effective and easily made your work for final year exam result. So share my my blog link www.kamalking.in and this result link in your friends and your school friends so they a work in in result and save much of time of himself. This result sheet is made for half yearly exam and final exam.
This post specially for pragna teachers. Here this post for pragn teachers who are are working very hard in in their classrooms. This post is is helpful for pragna teachers who work ok in Gujarati language for standard 1 and 2. This is is very very useful in classrooms. Gujarati if if this shabd diary have a xerox each of student so show the students specify the main words of Gujarati language. They easily learn Gujarati language. The teacher save many many more time in classrooms. This shabda diary is one type of lesson diary. The students have each of one xerox they will work at home at night or morning time and they learn Gujarati language very easily and they speak was very clearly for or in Gujarati conversation. This file based on pragnya abhigam.
આ નેશનલ મી કમ મેરિટ સ્કોલરશીપ છે જે કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ને આપવામા આવે છે
NMMS Scholarship માં કેટલી શિષ્યવૃત્તિ મળે છે ?
આ સ્કોલરશીપ માં વિદ્યાર્થીઓ ને ટોટલ 48,000 હજાર રૂપિયા ની સ્કોલરશીપ મળે છે.ધોરણ 8 થી લઇ ને ધોરણ 12 સુધી મળતી રહે છે.
NMMS માટે કોણ પાત્ર છે?
માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) સરકારની કેન્દ્રિય પ્રાયોજિત યોજના છે. ભારતના. પાત્રતા:- આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી અને તેણે ધોરણ VIIમાં 55% ગુણ (સામાન્ય શ્રેણી માટે) અથવા 50% ગુણ (અનામત શ્રેણી માટે, એટલે કે SC/ST/PH) મેળવ્યા હોવા જોઈએ.
NMMS પરીક્ષા કેટલા માર્ક્સ છે?
180 ગુણ, પરીક્ષામાં માનસિક ક્ષમતા કસોટી (MAT) અને સ્કોલેસ્ટિક એબિલિટી ટેસ્ટ (SAT) નામના બે પેપર છે. NMMS પ્રશ્નપત્રના કુલ 180 ગુણ છે. વિદ્યાર્થીઓએ NMMS પરીક્ષા 2020-21 પાસ કરવા માટે ઓછામાં ઓછા 40% ગુણ (SC/ST માટે 32%) મેળવવાના રહેશે.