Get Kotak 811 Zero Balance account in a few minutes, right from your Home
WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.
811 Digital Savings Account is for everyone
Are you looking to open a new zero balance account online? Now, open a digital savings account using Aadhaar Card, PAN Card along other details.
|
Gujarat Farmer Free Smartphone Scheme 2023 |
Shopping and entertainment deals
You do not need to download various apps or manage coupons to book tickets or get great deals. Because Kotak 811 offers it all. With the Kaymall section in the app, you can book PVR tickets, shop at Flipkart, book flights, read magazines among many other things.
Gujarat Farmer Free Smartphone Scheme: ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના, ઓનલાઇન અરજી કરો
Gujarat Farmer Free Smartphone Scheme: ગુજરાત સરકારે ખેડૂતલક્ષી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. તેમાંથી આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના વિશે વાત કરીશું.
ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના લાભ લેવા માગતા હોય તો તે ખેડૂતોએ ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટ (Smartphone Scheme 2023) ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની બધી જ માહિતી આપણે જાણીએ.ખેડૂતોના અન્ય સમાચારો માટે અહીં ક્લિક કરો
Gujarat Farmer Free Smartphone Scheme 2023
- યોજનાનું નામ : ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023
- ઉદ્દેશ્ય : ગુજરાતના ખેડૂતોને ડીજીટલાઇઝેશન કરવાનું
- લાભાર્થીઓ : ગુજરાત રાજ્યના ખેડૂતો
- મળવાપાત્ર સહાય : મોબાઇલની ખરીદી પર 30% સુધી સહાય જે પહેલાં 10 ટકા હતી હવે તેને 30% કરી દેવામાં આવેલી છે
- કેટલીવાર સહાય મળવાપાત્ર થશે : આજીવન એક વખત
- ફોર્મ ભરવાની તારીખ : 15-05-2023
- વેબસાઈટ : ikhedut.gujarat.gov.in
ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023
સરકાર દ્વારા સ્માર્ટફોન મોબાઇલ સહાય યોજના આપવામાં આવી છે જેથી ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખેતી ખેતી વિષયક માહિતી ને આપલે કરીને ફોટોગ્રાફી મેલ વિડિયો ની અપડેટ થઈ શકે અને ખેડૂતો પણ માહિતગાર થઇ શકે તે માટે ખેડૂત મોબાઈલ સહાય યોજના (Smartphone Scheme 2023) બનાવવા માં આવી છે.
વિવિધ સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ક્લિક કરો
ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના લાભાર્થીની પાત્રતા (Khedut Smartphone Scheme Eligibility)
જે ગુજરાતનો ખેડૂત અકસ્માત વીમા યોજના નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો જ ત્યાં યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.
ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની એસેસરી જેવી કે ઈયર-ફોન, ચાર્જર, બેટરી જેવી સાધનો પર સમાવેશ થતો નથી.
ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ (Benefits of Mobile Sahay Yojana)
જે ગુજરાતના ખેડૂતો આ ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં લાભ લેવા વિચાર કરે છે તો તેમને જણાવી દઉં કે તેમની નીચે આપેલા બધા જ લાભ મળવાપાત્ર થશે.
Smartphone Scheme Farmer Gujarat 2023
ખેડૂત મોબાઈલ સહાય યોજના જો ખેડૂત સ્માર્ટ ફોન ની ખરીદી કરે તે ખરીદી પર સહાય આપવામાં આવે છે. જો ખેડૂત ખાતેદાર દ્વારા સ્માર્ટફોન ની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે જ હોત રૂપિયા 15000 સુધીના સ્માર્ટફોન ની ખરીદી પર 40 ટકા સહાય અથવા 6000 રૂપિયામાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર હશે.
દાખલા તરીકે કોઈ ખેડૂત રૂપિયા 9 હજારની કિંમતમાં પણ ખરીદે છે અને તે કિંમતના 40 ટકા મુજબ તેમને 3600 રૂપિયા સહાય મળશે જ્યારે લાભાર્થી ખેડૂતો દ્વારા હજાર રૂપિયાની કિંમતમાં પણ ખરીદે પણ તેમના 40% લેખે 400 રૂપિયા થાય
Smartphone Scheme 2023: મોબાઈલ સહાય યોજનામાં પહેલા દસ ટકા વળતર આપવામાં આવતું હતું આજે હવે 10% થી વધારીને 40% વળતર આપવામાં આવે છે એટલે કે 30% જેટલું વળતર આ યોજનામાં વધારી દેવામાં આવેલ છે જુઓ તો વ્યક્તિ હવેથી આ યોજનાનો લાભ લેવા માંગે તો તેમને 40% રૂપિયા સુધીનું ભણતર મળવાપાત્ર થશે.
વિવિધ આરોગ્ય હેલ્થકેર ટીપ્સની જાણકારી માટે અહીં ક્લિક કરો
ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ
ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં લાભ લેવા માટે તમારે સૌ પ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહે છે જેના ડોક્યુમેન્ટ જરૂરિયાત નીચે મુજબ રહેશે.- જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
- સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
- જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
- ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
- 8-અ ની નકલ
- ખેડૂતોનો રદ થયેલો ચેક ની નકલ
- બેંક ખાતાના પાસબુકની નકલ
સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખરીદીના નિયમો
ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય યોજનાના Smartphone Scheme 2023 લાભ લેવા માટે ફોન નિયમો બનાવેલા છે જેને તમારે પાલન કરનાર જ ખેડૂતો ને સહાય આપવામાં આવે છે. જે સહાય મેળવવા માટેના નિયમો નીચે મુજબ છે.
- જે ખેડૂતને આ યોજનાનો લાભ લેવો હોય તો તેને સૌ પ્રથમ ઇ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહે છે.
- ઓનલાઈન અરજી થયા બાદ તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે તે તમને એસએમએસ અથવા ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે.
- જો તમે મોબાઇલ સહાય યોજનાની સહાયમાં પસંદગી થાય તો તમારે મોબાઈલની 15 દિવસમાં ખરીદી કરવાની રહે છે.
- અને મેતો સમયમાં સ્માર્ટફોન ની ખરીદી થયા બાદ લાભાર્થી એટલે ખેડૂતે અરજી પત્રકમાં સહી કરવાની રહે છે સહી કરેલ કાગળ ની પ્રિન્ટ કઢાવી તમારે ડોક્યુમેન્ટ સાથે ગ્રામ સેવક અથવા તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરાવવાનું રહેશે.
- આ યોજના અમલમાં આવ્યા બાદ તેમના નિયત સમયમાં તમારા મોબાઇલ ફોનનું બિલ રજૂ કરવાનું હોય છે.
Smartphone Scheme 2023
સરકાર તરફથી આ પહેલા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતના રહેવાસી હોય અને પોતાની જમીન ધરાવતા તમામ ખેડૂતો સ્માર્ટફોન સહાય માટે અરજી કરી શકે છે. આ માટે i-Khedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પરથી અરજી કરવાની રહેશે. આ સહાય હેઠળ સ્માર્ટફોનની કિંમતના 40 ટકા સુધીની (મહત્તમ 6000 રૂપિયા) સહાયની જાહેરાત કરવામાં આવી છે.
For these reasons, we are sure you have made up your mind to open a Kotak 811. account. It is a modern and easy way to bank. It saves a lot of time and effort in the traditional banking system. All in all, Kotak 811 is one of the best online savings accounts and you can get all the benefits by opening an 811 account.
વિવિધ સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ક્લિક કરો
Kotak 811 is a digital zero balance savings account that can be opened online by everyone (Resident Indian individuals only). Kotak 811 Digital Savings Account lets you apply for a zero balance savings account or an 811 Edge Digital savings account based on your needs, which acts as a one-stop solution for all your financial needs and day-to-day transactions.
Apply for Kotak 811 Zero Balance Savings account and grow your money by booking a Fixed Deposit of a minimum of ₹10,000. The digital savings account also lets you transfer funds, pay bills and do more easily