Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

LRD 2021-22 Waiting List PDF @police.gujarat.gov.in | POLICE CONSTABLE EXAM RESULT, ANSWER KEY, MERIT LIST, WAITING LIST



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Gujarat Police Bharti 2022: Question Paper, Answer Key, Paper Solution, Merit List, Waiting List, Final Answer Key, Result

LRD 2021-22 Waiting List PDF @police.gujarat.gov.in | POLICE CONSTABLE EXAM RESULT, ANSWER KEY, MERIT LIST, WAITING LIST

WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.

Gujarat Police PSI PSI Mains Result 2022 declared | List of Candidates Qualified for Document Verification 2022

LRD PROVISIONAL MERIT LIST AND CUT OFF MERIT


લોકરક્ષક ફાઇનલ સીલેકશન લીસ્ટ 2022 PDF

જાતિ પ્રમાણપત્રો વેરીફાઈ થઈ ગયા છે તેવા લોકરક્ષક ભરતીના 9,810 ઉમેદવારોની પસંદગી યાદી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.

આ ઉમેદવારોને પસંદગી પત્ર આપવાનો કાર્યક્રમ તારીખ 29 ઓક્ટોબરના રોજ રાખવામાં આવનાર છે.

તમામ ૯૮૧૦ ઉમેદવારોના ૫રિણામ માટે અહીં કલીક કરો.

જુદી જુદી કેટેગરી તથા જુદા જુદા સંવર્ગની ૫સંદગી યાદી ૫ણ ઉમેદવારો જોઇ શકે તે માટે નીચે મુજબ મુકવામાં આવે છે.

બિન હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...

બિન હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...


બિન હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...

બિન હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...


બિન હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...

બિન હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...


બિન હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...

બિન હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...


બિન હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...

બિન હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...


હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...

હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...


હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...

હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...


હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...

હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...


હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...

હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...


હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...

હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...


એસ.આર.પી.એફ. જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...


એસ.આર.પી.એફ. લોકરક્ષક EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...


એસ.આર.પી.એફ. લોકરક્ષક SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...


એસ.આર.પી.એફ. લોકરક્ષક SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...

એસ.આર.પી.એફ. લોકરક્ષક ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...


ઓફિશિયલ વેબસાઇટ પર કટ ઓફ મેરીટ જોવા માટે અહીં ક્લિક કરો

Advt. No.: PSIRB/202021/1

Posts Name: PSI Cadre
• Un-Armed PSI (Male)
• Un-Armed PSI (Fe-Male)
• Armed PSI (Male)
• Un-Armed ASI (Male)
• Intelligence Officer (IO) (Male)
• Intelligence Officer (IO) (Fe-Male)
• Asst. Intelligence Officer (IO) (Male)
• Asst. Intelligence Officer (IO) (Fe-Male)

List of Qualified Candidates for Document Verification: Click Here

Statements of Marks: Click Here

More Details: Click Here

PSI RESULT MERIT LIST DOCUMENT VERIFICATION LIST GUJARAT


POLICE CONSTABLE EXAM CUT OF MERIT LIST PDF


POLICE CONSTABLE EXAM QUESTION PAPER AND ANSWER KEYS OMRSHEET RESULT 2022

Lokrakshak Recruitment Board (LRB) Has Published LRD Police Constable Recruitment Waiting List 2021-22

WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012

Gujarat Police Bharti 2021:The Gujarat Home Department Releasing Gujarat Police Bharti Vacancy Notification Soon. All Candidates Big Chance To Join Gujarat Police Department. 

Lockrakshak Bharti Board(Lrb) Soon Announcing 10000+ Constable,Jail Sepoys And Srpf Posts Vacancy. Intrested Candidates Can Apply For Gujarat Police Bharti 2021.Online Application This Vacancy Annouce Soon.

LRD POLICE EXAM CALL LETTERS QUESTION PAPER ANSWER KEY 2022


પરીક્ષા તારીખ અને કોલ લેટર

Posts Name:

Unarmed Police Constable – Lokrakshak: 5212 Posts (Male: 3492 Female: 1720)

Armed Police Constable – Lokrakshak: 797 Posts (Male: 534 Female: 263)

S.R.P.F. Constable: 4450 Posts (Male: 4450 Female: 0)

CUT OF MERIT LIST POLICE CONSTABLE BHARTI GUJARAT

કેટેગરીવાઈઝ કટ ઓફ મેરીટ

દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલની યાદી જોવા માટે અહી કલીંક કરો...

તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ માર્કસ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.

Written Exam Date: 10-04-2022. 

🔥 લોક રક્ષક દળ (LRD) પરિણામ જાહેર  -2022
નીચેની લિંક પર ક્લિક કરો
*(direct Official Link)*
👇👇👇👇👇👇👇👇 http://www.onlineresultdisplay.com/LRB_RESULT/

👮‍♀👮લોકરક્ષક લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી તારીખ ૨૮ એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.

પોલીસ 20% વેઇટિંગ લિસ્ટના સમાચાર જોવા માટે અહીંયા ક્લિક કરો

પોલીસ કોન્સ્ટેબલ ભરતી તારીખ ૧૦/૪/૨૦૨૨ રવિવારે લેવાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

LRD Answer Key Links: 

LRD Final Answer Key PDF Download link HERE

LRD Bharti OMR Sheet 2022 Download link HERE
LRD bharti Exam Paper Provisional Answer Key Download link HERE

Updated Provisional Answer Key: Check HERE

ઓનલાઇન વાંધા અરજી/રજુઆત માટેની link HERE

ઓફિશ્યલ પ્રોવિઝનલ આન્સર કી અહીંથી જુઓ

Download Police Constable Exam OMR SHEET

POLICE CONSTABLE EXAM LIVE SOLUTION Click Here

ICE RAJKOT દ્વારા પોલીસ કોન્સ્ટેબલ પેપર સોલ્યુશન જોવા માટે અહીં ક્લિક કરો

પોલીસ કોલલેટર લીંક OJAS LRD Police Exam Call Letter: Click Here 

Call Letter Notification: LRD Official WebsiteClick Here 

OJAS Official WebsiteClick Here 

:: તા.૨૧/૦૨/૨૦૨૨ ::

(૧) તા.૦૩/૧૨/૨૦૨૧ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર લોકરક્ષક સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ,જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં લોકરક્ષક સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત, તેમજ ઉતીર્ણ થયેલ ઉમેદવારોને શારીરીક કસોટીમાં મળેલ ગુણની વિગત જોવા માટે અહીં કલીક કરો....

(ર) જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી તા.૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૭ ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે (કોવીડ-૧૯ ના કારણે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં) જણાવેલ તારીખ બાદ મળેલ અરજી ગ્રાહય રાખવામાં આવશે નહિં.

(૩) પુરૂષ ઉમેદવારોને પાસ થવા માટે ૫૦૦૦ મીટરની દોડ ૨૫ મિનીટમાં, મહિલા ઉમેદવારોને પાસ થવા માટે ૧૬૦૦ મીટરની દોડ ૯ મિનીટ ૩૦ સેકન્ડમાં અને Ex-Servicemanને પાસ થવા માટે ૨૪૦૦ મીટરની દોડ ૧૨ મિનીટ ૩૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની હોય છે.

(૪) શારીરીક કસોટી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોઇ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની નિયમ મુજબ લેખિત પરિક્ષા લેવાની થાય છે. આ લેખિત પરિક્ષા ૧૦/૦૪/૨૦૨૨ ના રોજ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. જેથી ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.


(એ) પો.સ.ઇ./લોકરક્ષક કેડર શારીરીક કસોટીના એક કરતા વધુ કોલલેટર ને મર્જ કરવા માટે તા.૨૧/૦૨/૨૦૨૨ સુધી જે અરજીઓ મળેલ છે તે પૈકી માન્ય થયેલ અરજીઓ મુજબ પો.સ.ઇ.ના કન્ફર્મેશન નંબર સાથે લોકરક્ષકના કન્ફર્મેશન નંબરને મર્જ કરવામાં આવેલ છે. જેની માહિતી જોવા માટે અહીં કલીક કરો....

(બી) પો.સ.ઇ. કેડરની શારીરીક કસોટી પાસ કરેલ હોય, લોકરક્ષક કેડરનો પણ કોલલેટર ધરાવતા હોય અને ઉપરોકત મર્જ લીસ્ટમાં નામ ના હોય તો કોલલેટર મર્જ કરવા અંગેની અરજી તા. ૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં લોકરક્ષક ભરતી બોર્ડને મળે તે રીતે મોકલી આપવી. જણાવેલ તારીખ બાદ મળેલ અરજી ગ્રાહય રાખવામાં આવશે નહિં.

પો.સ.ઇ. સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત, તેમજ ઉતીર્ણ થયેલ ઉમેદવારોને શારીરીક કસોટીમાં મળેલ ગુણની વિગત જોવા માટે અહીં કલીક કરો....

POLICE RECRUITMENT 2021 GUJARAT






આપ જોઈ રહયા છો કમલકિંગ.ઈન (www.kamalking.in)

View Official Tweet

આજે રાત્રે 7:30 વાગે ડીડી ગિરનાર પર હું અને પો.સ.ઇ ભરતી બોર્ડ ના સભ્ય શ્રી વિરેન્દ્ર સિંગ યાદવ પ્રશ્નોના જવાબ આપીશું.
કાર્યક્રમ નિહાળવા અહીં ક્લિક કરોઃ 


— Hasmukh Patel (@Hasmukhpatelips) ૨૮ ડીસેમ્બર ૨૦૨૧



અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કર

:: અગત્યની સૂચના ::

પોલીસ કોન્સ્ટેબલ રનીંગ (દોડ) પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Call Letter ડાઉનલોડ કરવા માટેની અગત્યની સુચનાઓ : -
  • (i) Select Job માથી જાહેરાત પસંદ કરો.

  • (ii) તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.

  • (iii) Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window માં ખુલશે.

  • (iv) Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.

  • (v) Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.

  • (vi) તમારો કન્ફર્મેશન નબર જાણવા માટે અહી ક્લિક કરો

રવિવારે શારીરિક કસોટી લેવામાં આવશે નહી

PSI તથા LRD બન્ને માટે એક જ વાર પરીક્ષા લેવાશે.

લોકરક્ષક ભરતી નિયમોમાં ફેરફાર:* શારીરિક કસોટી પાસ કરનાર એટલે કે 25 મિનિટમાં પાંચ કિલોમીટર દોડનાર પુરુષ તથા 9.5  મિનિટમાં 1600 મીટર દોડનાર મહિલા તથા ઉંચાઇ- વજન- છાતીના ધોરણમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષાની તક આપવામાં આવશે.

POLICE BHARTI 2021 LRB GUJARAT CANDIDATES LIST
GUJARAT POLICE BHARTI EXAM DATE

છેલ્લી ચાર ભરતીમાં કેવા પ્રશ્નો વધુ પૂછાયા?
LRDની ભરતીમાં લેખિત પરીક્ષામાં કાયદો, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ અને વર્તમાન પ્રવાહો વગેરે વિષય પર વધુ ભાર આપવામાં આવે છે. સોશિયલ મીડિયામાં અને પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ગુજરાત પોલીસમાં વર્ષ 2012, 2015, 2016 અને 2019માં થયેલી ભરતીમાં લેખિત પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોમાં અંદાજિત રીતે સૌથી વધુ કાયદો, ભૂગોળ, વિજ્ઞાન, ગણિત તેમજ રીઝનિંગના પ્રશ્નો સૌથી વધુ પુછાયા છે. સોશિયલ મીડિયામાં ફરતી એક પોસ્ટમાં કાયદા વિષયમાં સૌથી વધુ પ્રશ્નો પુછાયા છે.

2019માં રીઝનિંગમાં 31 માર્ક્સના પ્રશ્નો પૂછાયા
વર્ષ 2019ની ભરતીમાં રીઝનિંગમાં સૌથી વધુ 31 માર્ક્સના પ્રશ્નો પુછાયા હતા. 2015-2016ની ભરતીની પરીક્ષામાં કાયદાના વિષય પર સૌથી વધુ અનુક્રમે 20 અને 24 માર્ક્સના પ્રશ્નો હતા. ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષાઓમાં અંદાજિત રીતે ઇતિહાસ, ભૂગોળ, રીઝનિંગ અને બંધારણ જેવા વિષયોમાં 10થી વધુ માર્ક્સના પ્રશ્નો પુછાયા છે. મનોવિજ્ઞાન, સાહિત્ય, સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક વારસો જેવા વિષયોના માત્ર 1થી 2 માર્ક્સનું પુછાય છે.

લેખિત પરીક્ષા બે કલાકની રહેશે
લેખિત પરીક્ષામાં દરેક પ્રશ્નના એક ગુણ લેખે કુલ ગુણ 100 રહેશે. પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે. આ પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કમ્પ્યુટર જ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, માનસિક ક્ષમતા, વિજ્ઞાન તેમજ ભારતના બંધારણના પાયાના સિદ્ધાંતો, ભારતીય ફોજદારી અધિનિયમ 1860, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1976 અને ભારતીય પુરાવા અધિનિયમ-1872ને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નોને આવરી લેવાશે.

છેલ્લા ચાર પ્રશ્નપત્રોનું વિશ્લેષણ
POLICE CONSTABLE EXAM QUESTION PAPER ANALYSIS 2022


પોલીસ કોન્સ્ટેબલ ભરતી જુના પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

પોલીસ કોન્સ્ટેબલ ભરતી રનીંગ (દોડ) પ્રેક્ટીસ માટે એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

પોલીસ ભરતી સંપૂર્ણ માહિતીની ઓફિશિયલ નોટીફીકેશન PDF વાંચવા માટે અહીં ક્લિક કરો

OJAS પર પોલીસ ભરતીનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

READ OFFICIAL ADVERTISEMENT OF GUJARAT POLICE RECRUITMENT 2021

APPLY ONLINE FOR POLICE RECRUITMENT 2021

Job Summary Gujarat Police Bharti

Short Details Police Recruitment are Below:

Conducting Authority NamePolice Recruitment Board, Gujarat
Exam NameConstable
Job LocationAcross Gujarat
Exam ModeOnline
DesignationConstable
Total Vacancies10000+
Apply ModeOnline
Official Sitehttp://www.police.gujarat.gov.in/

Gujarat Police Recruitment Education Qualification

Candidates Must Have Passed 12th Class(Hsc) & Equivalent Qualification Any Recognized Board.

Gujarat Police Recruitment Age Limit

Candidates Minimum Age Limit 18 Years And Maximum Age Limit 33 Years (Category Wise Age Relaxation Applicable).

અન્ય સરકારી નોકરી ભરતીની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

Gujarat Police Recruitment Selection Process

  1. The Candidates Have Selected For This Recruitment Follow Basis:
  2. Written Exam
  3. Physical Test (Pet)
  4. Medical Test
  5. Document Verification

How To Apply Gujarat Police Bharti 2021

Interested & Eligible Candidates Should Be Apply Online Through Official Website https://ojas.gujarat.gov.in Before Last Date.

Salary:

Constable (Unarmed/Armed),Jail Sepoys:Rs.19950/- Fix 5 Years.

The physical standards for the candidates will be as follows:

Short information for Height:

(A)Male candidatesMinimum -165 cm
(B)Male candidatesMinimum -160 cm
(C)Women candidatesMinimum -160 cm
(D)Women candidatesMinimum -158 cm
ChestOnly required for male candidatesWithout Expansion: 79 cmsWith Expansion: 84 cms
Weight40 kgs for women candidates (all) Required to be minimum.
RunningMale: 800 meters Race in 3 min 10 SecsFemale: 1600 meter in 9 minutesEx-S: 400 meter in 30 Secs


How To Apply For Gujarat Police Bharti 2021

  • Firstly, Visit The Official Site At Http://Www.Police.Gujarat.Gov.In/.
  • Click On Current Advertisement Section.
  • The Gujarat Police Application Form 2021 Will Display On The Screen.
  • Enter Appropriate Information In Application Form.
  • Upload Required Scanned Documents.
  • Deposit Application Fee If Required.
    Submit Your Application Form And Take Print Out Of It.

Police Bharati 2021 Psi, Intelligence Officer, Asi, Armed Srpf, Unarmed Constable And Armed Police Constable. All These 12,988 Posts Will Now Be Recruited Directly By The Home Department. However It Is Said That This Is Limited To Just One Recruitment Exercise Or One Year Earlier Whichever Is Earlier, So The Recruitment Process Will Be Completed Within A Year. Recruitment Will Be Based Entirely On Omr Test And No Candidate Will Be Interviewed Or Interviewed In Person During Recruitment.

Important Links For Police Recruitment 2021:

Police Bharati 2021 (પોલીસ ભરતી) Official Notification  Download link HERE
Official Website Gujarat Police Click Here
Online Application Starthttps://ojas.gujarat.gov.in/
GUJARAT POLICE BHARTI 2021 LRB GUJARAT CONSTABLE APPLY ONLINE

POLICE RECRUITMENT GUJARAT PHYSICAL TEST (RUNNING TEST) MARKS INFORMATION. 


ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળમાં હથિયારી/બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10459 જગ્યાની ભરતી માટે 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ છે. આ ભરતીની લેખિત પરીક્ષા માર્ચ મહિનામાં યોજાય એવો અંદાજ છે. જોકે UPSC અને GPSCની પરીક્ષાની જેમ LRDની લેખિત પરીક્ષામાં પણ નેગેટિવ માર્કિંગનો નિયમ રાખવામાં આવ્યો છે, જેમાં દરેક નેગેટિવ માર્કિંગ માટે 0.25 માર્ક કાપવામાં આવશે.

લેખિત પરીક્ષા બે કલાકની રહેશે
લેખિત પરીક્ષામાં દરેક પ્રશ્નના એક ગુણ લેખે કુલ ગુણ 100 રહેશે. પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે. આ પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કમ્પ્યુટર જ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, માનસિક ક્ષમતા, વિજ્ઞાન તેમજ ભારતના બંધારણના પાયાના સિદ્ધાંતો, ભારતીય ફોજદારી અધિનિયમ 1860, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1976 અને ભારતીય પુરાવા અધિનિયમ-1872ને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નો આવરી લેવાશે.

લેખિત પરીક્ષામાં નેગેટિવ માર્કિંગનો નિયમ
આ લેખિત પરીક્ષા MCQ (Multiple Choice Question) અને OMR (Optical Mark Reader) પદ્ધતિમાં લેવામાં આવશે. તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. દરેક પ્રશ્નમાં એક "Not Attempted"નો વિકલ્પ પણ આપવામાં આવશે. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ ન આપવા માગતા હોય તો "Not Attempted" વિકલ્પની પસંદગી કરવાની રહેશે. "Not Attempted" વિકલ્પને પસંદ કરવામાં આવે તો કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં. દરેક સાચા જવાબ માટે એક ગુણ મળશે તેમજ દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ નેગેટિવ રહેશે.

LRD ઉમેદવારો ધ્યાન રાખજો:લોકરક્ષક દળની લેખિત પરીક્ષામાં UPSC-GPSCની જેમ નેગેટિવ માર્કિંગ રહેશે, ક્યારે અને કેવી સ્થિતિમાં થઈ શકે નેગેટિવ માર્કિંગ? જાણો

MCQમાં પુછાનારા 100 માર્ક્સના પ્રશ્નપત્રમાં બે કલાકનો સમય મળશે
OMR શીટમાં જવાબના ચાર વિકલ્પ સાથે "Not Attempted"નો અન્ય વિકલ્પ મળશે

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળમાં હથિયારી/બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10459 જગ્યાની ભરતી માટે 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ છે. આ ભરતીની લેખિત પરીક્ષા માર્ચ મહિનામાં યોજાય એવો અંદાજ છે. જોકે UPSC અને GPSCની પરીક્ષાની જેમ LRDની લેખિત પરીક્ષામાં પણ નેગેટિવ માર્કિંગનો નિયમ રાખવામાં આવ્યો છે, જેમાં દરેક નેગેટિવ માર્કિંગ માટે 0.25 માર્ક કાપવામાં આવશે.

લેખિત પરીક્ષા બે કલાકની રહેશે
લેખિત પરીક્ષામાં દરેક પ્રશ્નના એક ગુણ લેખે કુલ ગુણ 100 રહેશે. પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે. આ પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કમ્પ્યુટર જ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, માનસિક ક્ષમતા, વિજ્ઞાન તેમજ ભારતના બંધારણના પાયાના સિદ્ધાંતો, ભારતીય ફોજદારી અધિનિયમ 1860, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1976 અને ભારતીય પુરાવા અધિનિયમ-1872ને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નો આવરી લેવાશે.

લેખિત પરીક્ષામાં નેગેટિવ માર્કિંગનો નિયમ
આ લેખિત પરીક્ષા MCQ (Multiple Choice Question) અને OMR (Optical Mark Reader) પદ્ધતિમાં લેવામાં આવશે. તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. દરેક પ્રશ્નમાં એક "Not Attempted"નો વિકલ્પ પણ આપવામાં આવશે. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ ન આપવા માગતા હોય તો "Not Attempted" વિકલ્પની પસંદગી કરવાની રહેશે. "Not Attempted" વિકલ્પને પસંદ કરવામાં આવે તો કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં. દરેક સાચા જવાબ માટે એક ગુણ મળશે તેમજ દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ નેગેટિવ રહેશે.

વ્હાઇટનર પેનનો ઉપયોગ નહીં કરી શકો
ઉમેદવારે કોઈપણ વિકલ્પ પસંદ કર્યો નહીં હોય તો 0.25 ગુણ નેગેટિવ ગણવામાં આવશે. એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરેલા હશે તો 0.25 ગુણ નેગેટિવ ગણવામાં આવશે. OMR શીટમાં સફેદ શાહીનો ઉપયોગ નિષેધ છે. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નના જવાબમાં સફેદ શાહી (white Ink)નો ઉપયોગ કરશે તો એ જવાબ ખોટો ગણી નેગેટિવ ગુણ આપવામાં આવશે. લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે.

નેગેટિવ માર્કિંગ લેખે ભૂલદીઠ 0.25 માર્ક કાપી લેવાશે
આમ, લેખિત પરીક્ષામાં ઉમેદવારે કરેલી પ્રત્યેક ચાર ભૂલ માટે એનો 1 માર્ક ઓછો થશે. ઉદાહરણ તરીકે જો કોઈ ઉમેદવારની MCQ શીટમાં 10 ભૂલ થઈ હોય તો એના કુલ માર્ક્સમાંથી 2.50 માર્ક્સ ઓછા થઈ જશે. આમ, જો તેને લેખિત પરીક્ષામાં 67 માર્ક્સ મળ્યા હોય તો એ ઘટીને 64.5 માર્ક્સ થઈ જશે, જેની સીધી અસર ઉમેદવારના મેરિટ લિસ્ટ પર થશે.

THANKS FOR DAILY VISIT WWW.KAMALKING.IN FOR ALL TYPES OF LATEST UPDATES LIKE JOBS, BHARTI, RECRUITMENT, RESULTS, ANSWER KEY, PAPER SOLUTIONS, MERIT LISTS, HALL TICKETS, CALL LETTERS, CCC EXAM INFORMATION, PARIPATRA, STUDY MATERIALS, SCHOOL USEFUL PATRAK, PDF, FILES ETC

SO KEEP VISITING WWW.KAMALKING.IN REGULARLY AND TELL YOUR ALL FRIENDS ABOUT WWW.KAMALKING.IN