Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Anubandham Registration @ anubandham.gujarat.gov.in | Registration | Log in | Web Portal Launched by Govt Of Gujarat



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Anubandham Registration @ anubandham.gujarat.gov.in | Registration | Log in | Web Portal Launched by Govt Of Gujarat

Anubandham Registration | Gujarat Government Has Provided Letters To 62,000 Youths, Launch ‘Anubandham’ Portal And Mobile App For Jobs Anubandham @ anubandham.gujarat.gov.in Gujarat Government Will Give Appointment Letter To 50,000 Youth On The Rojgar Divas 06-08-2021, Gujarat No.1 In Providing Employment Through Employment Exchanges

અનુબંધમ Rojgar Portal 2023

સંસ્થાનું નામDirectorate of Employment & Training,
Government of Gujarat
પોર્ટલ પર રજીસ્ટ્રેશન
કેવી રીતે કરવું
Online Registration  
(કોઈપણ જગ્યાએથી)
નોકરીનો પ્રકારશિક્ષિત અને અશિક્ષિત
(Education Wise Jobs)
લોન્‍ચ કર્યાની તારીખ06/08/2021

અનુબંધમ પોર્ટલ લાભ

અનુબંધમ મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા ઘણા બધા ફાયદા થશે. આ પોર્ટલ દ્વારા નોકરીદાતા અને નોકરી લેનાર બન્નને એકદમ સંપર્ક કરવામાં એકદમ સરળતા રહે છે. આ ઉપરાંત અન્ય કયા કયા લાભો થાય તે નીચે મુજબ છે. (Rojgar Portal 2023)

  1. રાજયના નવયુવાનોને નોકરી મેળવવા માટે આ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકશે.
  2. રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્‍સેલિંગ માટે Rojgar Kacheri સુધી જવાની જરૂર નથી, માત્ર અનુબંધમ એપ્લિકેશન દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકશે.
  3. ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્‍ટ અને અન્ય ફીચર્સ દ્વારા યુવાનો રોજગાર મેળવી શકશે.
  4. ક્વિક સર્ચ અને ફિલ્ટરની સુવિધાથી સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી મેળવી શકશે.
  5. ઉમેદવારની લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
  6. અનુબંધમ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે કચેરી સુધી જવામાંથી મુકિત મળશે.
  7. આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે.
  8. આ પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઈન્‍ટરવ્યુહ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે છે.
  9. Anubandham Portal દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે.
  10. Job Provider આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
  11. નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઈન્‍ટરવ્યુહ યોજી શકે છે.
  12. રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે.
  13. Job Provider નોકરી મેળા યોજી પોતાની જરૂરિયાત મુજબના કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી કરી શકશે.
  14. Dashboard ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ‘રોજગાર દિવસ” ના દિવસે Anubandham Portal & Mobile Application (Rojgar Portal 2023) નું લોન્‍ચિંગ કર્યુ હતું. આ પોર્ટલ રોજગાર ઈચ્છુક અને નોકરીદાતાઓનો સારી સમન્‍વય થશે. જેના કારણે નોકરી મેળવવા માંગતા યુવાનોને સરળતાથી નોકરી પ્રાપ્ત થશે. અને નોકરી દાતાઓને આ પોર્ટલ દ્વારા વિશાળ ડેટાબેઝના આધારે સારા કર્મચારીઓ મળશે.


Department of Labour and Employment, Government of Gujarat ના હેઠળ કાર્યરત Directorate of Employment & Training, DET દ્વારા આ વેબપોર્ટલનું સંચાલન થશે. જેમાં DET નું મુખ્યકાર્ય ગુજરાત રાજ્યમાં યુવાનોને વ્યાવસાયિક તાલીમ અને રોજગાર સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે. તે ITI અને વિવિધ કેન્‍દ્રો પર લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમો ચલાવે છે. Rojgar Kacheri Registration Online દ્વારા રજીસ્ટ્રેશન કરેલા શિક્ષિત યુવાનોને નોકરી માટે મદદરૂપ થાય છે.

Anubandham Rojgar Portal

Organization NameDirectorate of Employment & Training, Government of Gujarat
Type of JobEducation Wise Jobs
Job LocationGujarat
Launched Date06-08-2021
Anubandham gujarat gov in Registration ModeOnline

Anubandham (GOG) For Android Is A User App Specially Designed To Be Fully-Featured Schedule App. Anubandham Facilitates Job Seekers And Job Providers Through Auto-Matching In A Highly Transparent And User-Friendly Manner. Mobile App “Anubandham” Facilitates Users To Find And Apply For A Suitable Job Posted By The Recruiters And Job Providers. “Anubandham” Is An Initiative From The Directorate Of Employment & Training (DET), Government Of Gujarat. The App Is Primarily Focused To Connect The Opportunities With The Aspirations Of The Youth Of The State.અન્ય સરકારી નોકરી ભરતીની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

Anubandham Facilitates Job Seekers And Job Providers Through Auto-Matching In A Highly Transparent And User-Friendly Manner. This App Is Also Supported By The Anubandham Registration = Initiative Of The Department. Mobile App “Anubandham” Facilitates Users To Find And Apply For A Suitable Job Posted By The Recruiters And Job Providers. Alerts And Notifications Make Them Informed About Their Scheduled Interviews And Recent Happening On The Portal. The Easy Job Posting, Resume Parser, Job Application Tracking, Schedule Management, And Advance Search Based On The Sectors And Functional Areas Are Key Features Of The App.

ANUBANDHAM PORTAL ONLINE REGISTRATION FOR JOBS RECRUITMENT


Details Of Anubandham Registration

  • Government Of Gujarat
  • DIRECTORATE OF EMPLOYMENT & TRAINING
  • 50,000 appointment letter
  • Employment Wing
  • Training Wing

“ANUBANDHAM” A New Umbrella For Bridging Aspirant’s Needs Through Direct Hiring Between Job Applicants & Employers.

“Anubandham” Is An Initiative From The Directorate Of Employment & Training (DET), Government Of Gujarat. The App Is Primarily Focused To Connect The Opportunities With The Aspirations Of The Youth Of The State. Anubandham Facilitates Job Seekers And Job Providers Through Auto-Matching In A Highly Transparent And User-Friendly Manner. This App Is Also Supported By The Anubandham Initiative Of The Department. Mobile App “Anubandham” Facilitates Users To Find And Apply For A Suitable Job Posted By The Recruiters And Job Providers. Alerts And Notifications Make Them Informed About Their Scheduled Interviews And Recent Happening On The Portal. The Easy Job Posting, Resume Parser, Job Application Tracking, Schedule Management, And Advance Search Based On The Sectors And Functional Areas Are Key Features Of The App.

Anubandham Rojgar Portal Login- અનુબંધમ લોગીન

રાજયના ઉમેદવારો અને નોકરીદાતા માટે બનાવેલ આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટેશન કરાવવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન બે પ્રકારના હોય છે. Job Seeker login અને Job Provider Login બનાવવાના હોય છે. આ બન્ને લોગીન કેવી રીતે બનાવવા તેની Step by Step લખેલી માહિતી અને Employment Office દ્વારા બનાવેલ Youtube Video અને લખાણ નીચે મુજબ આપેલી છે.

વિવિધ સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ક્લિક કરો

અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઓનલાઈન રજીસ્ટ્રેશન (Register – Anubandham Gujarat)

State Job Portal ઉપર રાજયના નોકરી મેળવવા ઈચ્છતા નવયુવાનો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. Anubandham Gujarat login કેવી રીતે બનાવી શકાય. તે નીચે મુજબ જાણી શકીશું.

  • સૌપ્રથમ Google માં “Anubandham Portal” ટાઈપ કરવું.
  • ત્યારબાદ અનુબંધમ પોર્ટલ પર “Register” બટન પર ક્લિક કરવું.
  • જેમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ ઉમેદવારે પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે, જેમ કે Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.

અનુબંધમ પોર્ટલ જોબ નોકરીદાતાઓનું રજીસ્ટ્રેશન


Anubandham Rojgar Portal 2023 દ્વારા નોકરીદાતાઓનું પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે. રાજ્યના સંસ્થાઓ કે અન્ય વિભાગ/ કચેરીમાં નોકરી પૂરી પાડવાની હોય તો તેવા સંજોગોમાં (Rojgar Portal 2023) Job Provider તરીકે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. Employer તરીકે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું તે નીચે મુજબ જોઈશું.

  • પ્રથમ Google Search Bar માં “Anubandham Portal” ટાઈપ કરવું.
  • ત્યાર બાદ અનુબંધમ પોર્ટલ પર “Register” પર ક્લિક કરવું.
  • જેમાં નોકરીદાતા હોય તો “Job Provider / Employer” સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ Job Provider એ પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic Information માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ “Sign Up” કરીને નોકરીદાતાએ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે

અનુબંધમ વેબ પોર્ટલ રજીસ્ટ્રેશન- Documents List

અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગિન કરવા માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નેને અલગ-અલગ ડોક્યુમેન્‍ટ જોઈએ. આ ડોક્યુમેન્‍ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત Online Registration માટે જરૂર છે.

  1. મોબાઈલ નંબર
  2. Email Id
  3. પાસપોર્ટ સાઈઝનો ફોટો
  4. આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  5. લાયકાતની માર્કશીટ
  6. અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટhttps://anubandham.gujarat.gov.in/home
અનુબંધમ લોગીન પેજઅહીં ક્લિક કરો

How To Register Anubandham Registration In Gujarat

Directorate Of Employment & Training, DET

Anubandham Is Working Under The Department Of Labour And Employment, Government Of Gujarat. It Was Formed In Gujarat State In 1971 By Amalgamation Of The Employment Wing, Functioning Under The Labour Directorate, And The Vocational Training Scheme Under The Directorate Of Technical Education.Cd

Two Statutes Have Been Enacted By The Govt. Of India To Help In Achieving The Objectives Of Higher Employment In Organised Sector Through Training.

Functions Of DET

DET Functions With The Major Objectives Of Providing Vocational Training And Employment Services To The Youth In Gujarat State. To Achieve These Objectives The DET Runs A Variety Of Long-Term And Short-Term Training Programmes In Industrial Training Institutes/ Centers In The State.

It Also Registers The Youth Looking For Employment And Provides Placement Services To Them Through Employment Exchanges That Also Maintain The List Of Prospective Employers.

Directorate Of Employment & Training, Government Of Gujarat Has Been In The Forefront Of Implementing Various Skill-Building Programs With The Aim Of Helping People Get Jobs. At Present 48 Employment Exchanges Are Functioning Under This Directorate To Assist People Registered With Employment Exchanges.


Employment Exchanges The State Have Been Chasing The Placement Of The Registrants With The Employers In The Affective Manner With The Innovative Approaches Of Industrial Recruitment Rallies In Industrial Areas Of The State And With The Close Liaison With The Employers.

How To Apply Anubandham Registration Gujarat ?

  • Interested Candidates May Apply Online Through Official Website.

What Is Selection Process On Anubandham Registration Portal ?

  • Direct Hiring Between Job Applicants & Employers.

JOB Seeker : Anubandham Registration

Job Seeker RegistrationClick Here
Job Seeker Log inClick Here
User Manual Job Seeker Download [PDF]

Employer : Anubandham Registration

Employer RegistrationClick Here
Employer Log inClick Here
User Manual Job ProviderDownload [PDF]
ગુજરાત તાલીમ રોજગાર કચેરીમાં નામ રજીસ્ટ્રેશન કરાવવા માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો)
THANKS FOR DAILY VISIT WWW.KAMALKING.IN FOR ALL TYPES OF LATEST UPDATES LIKE JOBS, BHARTI, RECRUITMENT, RESULTS, ANSWER KEY, PAPER SOLUTIONS, MERIT LISTS, HALL TICKETS, CALL LETTERS, CCC EXAM INFORMATION, PARIPATRA, STUDY MATERIALS, SCHOOL USEFUL PATRAK, PDF, FILES ETC
SO KEEP VISITING WWW.KAMALKING.IN REGULARLY AND TELL YOUR ALL FRIENDS ABOUT WWW.KAMALKING.IN