I Khedut Sahay Yojana For Pashupalan - Khedut Sahay Arji 2024
નમસ્કાર ખેડૂત મિત્રો, કૂશળ હશો.
ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને હંમેશા ઓછા ખર્ચે સારૂ વળતર મેળવી શકે અને ઉત્પાદન ક્ષમતા વધારી શકે તે હેતુસર અલગ અલગ પ્રકારની ઘણી સહાયો આપવામાં આવે છે અને સબસિડીઓ પણ આપવામાં આવે છે. તો આજે આપણે એના વિશે માહિતી મેળવીશું.
Ikhedutportalgujarat પાકપાછલાના સાધનો ખેડૂત માટે સબસીડી સહાય અને જરૂરી માહિતી
Ikhedutportalgujarat પાકપાછલાના સાધનો ખેડૂત માટે સબસીડી સહાય અને જરૂરી માહિતી
Ikhedutportalgujarat પાકપાછલાના સાધનો: ખેડૂત માટે સબસીડી સહાય અને જરૂરી માહિતી પાકપાછલાના તબક્કે ખેતર માટે ઉપયોગી સાધનો ખેડૂતની મહેનત, સમય અને ખર્ચ બચાવવામાં મદદરૂપ બને છે. ખાસ કરીને નાના અને સિમાન્ત ખેડૂત માટે સરકારની સહાય યોજનાઓને કારણે આ સાધનો હવે વધુ લોકો માટે સાતત્યપૂર્ણ અને સસ્તા બને છે.
Ikhedutportalgujarat પાકપાછલાના સાધનો માટે ઉપલબ્ધ સાધન સામગ્રી
રાજ્ય સરકારના SMAM (સબ મિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઈઝેશન) હેઠળ નીચેના સાધનો પર સહાય પ્રાપ્ત કરી શકાય છે:
સરકારના આ યોગદાન સાથે હવે ખેડૂત પોતાનું ખેતી કાર્ય વધુ ઝડપી અને અસરકારક રીતે કરી શકશે. જો તમે પણ આ સહાય માટે યોગ્ય છો, તો સમયમર્યાદા સુધીમાં અરજી કરો અને આ તકનો લાભ લો.
Krishify (kisan app) ki sahayata se kheti hui aasan.
આઈ ખેડૂત પોર્ટલ : i-ખેડૂત પોર્ટલ પર ખેડૂતો ખેતી કામ માટે ઉપયોગી સાધનો માટે 7 ઓગષ્ટથી વિવિધ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકશે.
આઈ ખેડૂત પોર્ટલ
7 ઓગષ્ટથી વિવિધ સહાય યોજના જેવી કે તાડપત્રી સહાય યોજના, પંપસેટ સહાય યોજના, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્યવૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા વિવિધ ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકે છે.
IKhedut પોર્ટલ ની વાત કરીએ તો રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.
i-ખેડૂત પોર્ટલ
ખેડૂતોને મદદરૂપ થવા રાજ્ય સરકાર અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપે છે, અને આ સહાય મેળવવા રાજ્યના ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ખેડૂતોને ખેતીવાડી ખાતાના તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્યવૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકો માટે અરજીઓ મેળવવા આઇ ખેડુત પોર્ટલ તારીખ 07 ઓગષ્ટ, 2023ને સોમવારના રોજ સવારે 10:30 કલાકથી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે.
ચાલુ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં લક્ષ્યાંકની 110 ટકા મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ આ ઘટકોમાં લાભ મેળવવા ઓનલાઇન અરજી કરીને અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.
આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કઈ રીતે કરવી?
ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.
સૌ પેહલા Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
આઈ i-ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
યોજના પર ક્લિક કર્યા બાદ તમને વિવિધ ઘટકો દેખાશે, તેમાં તમારે જે ઘટકમાં અરજી કરવાની હોય તે સિલેક્ટ કરો
જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Khedut Mitra App
Aa app ma gujarat na kheduto mate ni badhi mahiti batavva ma aaveli chhe.
Kheduto aa app no upyog kari ne roj na bajar bhav jani sakse.
Kheti ni mahiti puri aapvama aaveli chhi.
Kheti na vikas mate aa app banavva ma aavel chhe.
Khedut no mitra banvanu kaam aa app kare chhe.
Khedut Vikas Maate satat prayatna.
Kheti Mahiti ni badhi j suvidha
Agriculture Science ne lagti tamam mahiti.
Kisan no sacho mitra.
Bajar bhav ekdum sacha.
Krushi na vikas mate ni seva.
Khedut ni help karvani kosish.
Khedut no mitra tamari sathe hamesha.
Krushi mate badhi mahiti.
Krushi Rahat Package 2023: ખેડૂતોને મળશે નુકશાની સહાય, કેવી રીતે કરવી અરજી તેની માહિતી
Krushi Rahat Package 2023: ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ (Krushi Rahat Package 2023) જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
હેક્ટર દીઠ 13,500 ઉપરાંત 9,500 રૂપિયા સહાય ચૂકવાશે
13 જિલ્લાના 48 તાલુકાઓમાં નુકસાન થયું છે
33 ટકા કરતા ઓછા નુકસાનમાં સહાય નહી ચૂકવાય
Krushi Rahat Package 2023
યોજનાનું નામ
Krushi Rahat Package 2023
લાભાર્થીઓ
ગુજરાતના ખેડૂતો
મુખ્ય લાભ
કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર
હેઠળ યોજના
ગુજરાત સરકાર
પોસ્ટ કેટેગરી
સરકારી યોજના
Krushi Rahat Package 2023
ખેડૂતોને મળશે નુકશાની સહાય
ખેડૂતોને મળશે નુકશાની સહાય: ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.૧૩,૫૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.૯,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.
જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂ.૧૮,૦૦૦ની સહાય
ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.૧૨,૬૦૦ પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.
જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.૪૦૦૦ કરતાં ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂ.૪૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.
લાભ લેવા કેવી રીતે કરવી અરજી
આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
Gaay, bhains aur anya pashu ki kharid bikri, fasalsuraksha, kitnashak ki jankari, fasal ki kheti ki jankari( gehu ki kheti, makka ki kheti, anya fasal ki kheti) najdeeki krishi dukaan se khad beej, kheti ke liye machine ki kharid, sabhi krishify kisan app ki sahayata se hua aasan.
Why should you install the Krishify(kisan) app?
Without commission selling and buying of cows and buffaloes
Free advice from experts regardingcrop safety🌾.
Free advice regarding Animal ( Pashu) health.
The biggest AGRICULTURE network in India.
Agriculture weather forecast ⛅ 10 - 14days local weather report.
Agriculture shop( dukaan)- directly contact the seller of fertilizer,manure, seeds, pesticides etc.
Information regarding Polyhouse farming, Organic farming, Poultry Farming etc.
Information given on more than 90 crops and more coming.
The Biggest Farming Community - Made In INDIA.🇮🇳 भारत में बना हुआ
◾ Easy to use - Simple and easy user interface for easy navigation. Use Krishify(Kisan app) with a simple interface.
◾Free consultation - Free consultation from krishi and pashu experts. Farmer’s can follow experts for free consultation regarding their Crop and Pashu health.
◾Free information - Krishify gives Information on more than 90 crops. One can also get information regarding Polyhouse, Organic Farming, Horticulture, Poultry Farming, Dairy Farming, Goat Farming, Fish Farming etc.
◾Go digital📲 -In the Krishify(kisan) app’s social feed you can find feed shared by farmers near your area, you can also see agriculture videos and important kheti posts.
Follow experienced farmers through this kisan app.
Get together with your village’s farmers.
Get information about cows and buffaloes of good breed in your area available for purchase
See krishi videos and new
You can sell or buy TRACTORS and other agriculture tools.
Easy and direct contact with your nearby krishi dukan for fertilizer, manure, seeds, pesticides.
◾Weather forecast⛈️ - Track live weather (mausam) for sowing and harvesting. Local weather report for upcoming 10-15 days weather forecast.
◾Government yojanas 🇮🇳 - Information about GOI yojanas ( Government of India and PM yojanas) are explained in detail.
◾ Animal market 🐃 (Pashu mela)🐄 - In this digital pashu mela you can either sell or buy cows, buffaloes or other animals. Everyday thousands of farmers and pasupalak post their cattle for sale in this digital pashu mela.
i khedut Portal Gujarat Form Online 2021 : ikhedut Online Araji ikhedut i portal. The Farmers who are interested can easily register on this portal for get benefits of Gujarat Government subsidy at www.ikhedut.gujarat.gov.in.
Gujarat Ikhedut Portal Scheme Eligibility
The pre-approval officer approves the applications.
The Verification work is also fully documented after the site check / record-checking.
Gujarat I khedut Portal Online Apply
A Framer Resident of Gujarat can apply for the scheme.
The farmer must have Aadhaar Card.
A Farmer must have a Bank Account.
There are numerous Govt schemes are available on I khedut Portal. Here are the steps you have to follow for applying online:
Step by Step i khedut Portal Application Registration.
First Step: i khedut portal Open and Click Yojana Menu
Second Step: Scroll Page and tap Scheme(Yojana)
Third Step: It will show the list of schemes available for that department.
(There are full Details for This Scheme and You are take benefits.
forth Step ( how to apply)
If you are a registered farmer then Select Yes and click on Proceed.
Now click on Apply for New Application.
It will show you a form.
Fill that form and click on Submit
Now, You have successfully applied for Scheme from Gujarat Ikhedut Portal.
Gujarat I khedut Portal Check Application Status or Re-print
After applying online, you will get a notification on your mobile. if you want to check status or Re-print application follow these steps:
First of all Visit the Official website of I khedut Portal: ikhedut.gujarat.gov.in.
Scroll down and click on link.
Now Select your Scheme Type. Select the Application number or Receipt Number.
Farmer Portal facilitates a single window solution to the farmers and stakeholders to disseminate the information about the Seed, Farm Machinery, Fertilizers, Farm Dealers
Total Scheme List :
Last Date : 31/08/2021
IMPORTANT LINKS::
◾અરજી કરવા માટે Apply Online for 2021-22 Yojana:Click Here
Agriculture is the backbone of the Indian Economy"- said Mahatma Gandhi six decades ago. Even today, the situation is still the same, with almost the entire economy being sustained by agriculture, which is the mainstay of the villages. It contributes 16% of the overall GDP and accounts for employment of approximately 52% of the Indian population. Rapid growth in agriculture is essential not only for self-reliance but also to earn valuable foreign exchange.
THANKS FOR DAILY VISIT WWW.KAMALKING.IN FOR ALL TYPES OF LATEST UPDATES LIKE JOBS, BHARTI, RECRUITMENT, RESULTS, ANSWER KEY, PAPER SOLUTIONS, MERIT LISTS, HALL TICKETS, CALL LETTERS, CCC EXAM INFORMATION, PARIPATRA, STUDY MATERIALS, SCHOOL USEFUL PATRAK, PDF, FILES ETC
SO KEEP VISITING WWW.KAMALKING.IN REGULARLY AND TELL YOUR ALL FRIENDS ABOUT WWW.KAMALKING.IN