Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

StoryMirror Schools Writing Competition - Season 3



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

StoryMirror Schools Writing Competition - Season 3

WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.

Participate In Story Mirror Competition

You don’t write because you want to say something, you write because you have something to say.” – F. Scott Fitzgerald

StoryMirror, in association with Club Mahindra, presents the 3rd season of India’s biggest Writing Competition for school students and teachers - 'StoryMirror Schools Writing Competition (SSWC)’.

Be it a student’s imagination centering the struggles of the ant climbing the wall or a teacher’s desire to weave a story that captures various values and learnings - StoryMirror believes that, flipping through the pages of their mind, everyone has something to write about. So start writing, no matter what!!!.

ALSO READ::
પ્રાથમિક શાળાના તમામ તાજા સમાચારો | હાલમાં ચાલતી સરકારી ભરતી નોકરીની માહિતી | આરોગ્ય ટીપ્સ | સરકારી યોજનાઓની માહિતી

SSWC aims at harnessing the potential of the imagination of the students and teachers to create a world of words which can inspire & motivate others or evoke their emotions. 

We would like all school students and teachers to share their world of imagination and have a liberating experience! 

Participant Categories:

Class 3 to 7

Class 8 to 12

Teachers

Contest Categories:

Story

Poem

Quote

Audio Story and Poem

Languages:

English, Hindi, Gujarati, Marathi, Odia, Bengali, Tamil, Telugu, Kannada, Malayalam

Theme:
There are no specific themes or topics to write on. However, if you are not sure of what to write about, you can refer to the themes given by us and win special prizes.

We travel for adventure, for trade, for sightseeing, for pilgrimage or for exploring unknown lands. We see new places, meet new people, indulge in new activities. Each experience transforms us. Travelling isn’t merely about visiting an unfamiliar region; it is also about imbibing the true essence of the place.

Every travel tale has something special. And we invite you to share yours with us.

Write on any of the given themes and the best entry on the given theme under each participant category will win a 2N/3D holiday trip from Club Mahindra.

Note: Use #TravelDiaries in the tags section of your content.

Suggested themes for story/poem :

Your imaginary holiday on another planet

A place you visited that impressed you the most

You and your family plan for eco-friendly travel and how you can become more responsible tourists?

Any lessons you have learnt on any of your trips.

Your perfect dream vacation (where would you go, what will you do, eat, play… )

Your first travel experience without parents.

If time travel were possible, where would you want to go – which era and to meet whom?

The most unexpected or interesting incident you experienced during one of your travels.

Duration:

Contest Period – 20th July, 2021 to 15th October, 2021

Second round for SM Literature Masters Award will be announced later through email

Voting Period – 1st November, 2021 to 30th November, 2021

Results – 20th January, 2022

For feedback and queries:

Email: sswc@storymirror.com

Phone number: 022-49240082 / 9372458287 (Monday to Saturday from 10.00 AM to 7.00 PM)

WhatsApp: +91 84528 04735

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવો અહીં ક્લિક કરીને

आपको कुछ कहना है इसलिए आप लिख नहीं सकते बल्कि आपके पास बताने जैसा कुछ है, इसलिए आप लिख सकते है.
- एफ. स्कॉट फिट्जगेराल्ड

स्टोरीमिरर क्लब महिंद्रा के सहयोग से प्रस्तुत करता है भारत की सबसे बडी लेखन प्रतियोगिता - ‘स्टोरीमिरर स्कूल्स राइटिंग कॉम्पिटिशन (एसएसडब्ल्यूसी)’ का तीसरा संस्करण.

दीवार चढ़ने वाली चींटी के संघर्ष की किसी छात्र की कल्पना हो या एक शिक्षक की कहानी बुनने की इच्छा हो जो विभिन्न मूल्य और सीख देती है - स्टोरीमिरर का मानना है की, अपने दिमाग के पन्ने पलटते हुए हर किसी के पास लिखने के लिए कुछ ना कुछ है.

छात्रों और शिक्षकों की कल्पना क्षमता का उपयोग करके शब्दों का ऐसा ढाँचा तैयार करना है, जिससे दूसरों को प्रेरणा मिले या उनकी भावनाएं जागृत हो, यह एसएसडब्ल्यूसी का उद्देश्य है.

हम चाहते है की, सभी स्कूली छात्र और शिक्षकों ने अपने अनुभव दुनिया को साझा करें और मुक्तता का अनुभव करें.

प्रतिभागी श्रेणियां :
कक्षा तीसरी से सातवीं
कक्षा आठवी से बारहवीं
शिक्षक

साहित्य प्रकार :
कहानी
कविता
कोट्स/उद्धरण
ऑडियो स्टोरी और कविता

भाषा :
अंग्रेजी, हिंदी, गुजराती, मराठी, उडिया, बंगाली, तमिल, तेलुगु, कन्नड़, मलयालम

थीम :
लिखने के लिए कोई भी विशेष थीम या विषय नहीं है. हालांकि, क्या लिखना है, यह आप तय नहीं कर पा रहे है तो आप हमारी दी हुई थीम के संदर्भ में लिख सकते है और विशेष पुरस्कार भी जीत सकते है.

हम साहस, व्यापार, पर्यटन, तीर्थयात्रा तथा अपरिचित प्रदेशों को खोजने के लिए सफर करते है. हम नई जगह देखते है, नए लोगों से मिलते है, नए काम में जुट जाते है. हर एक अनुभव हमारे में बदलाव लाता है. सफर का मतलब सिर्फ अपरिचित स्थानों पर जाना ही नहीं, बल्कि उस स्थान का सार आत्मसात करना भी है.

हर एक सफर की कहानी में कुछ ना कुछ विशेष होता है. और हम आपको आपकी कहानी सभी के सामने प्रस्तुत करने के लिए ही आमंत्रित कर रहे हैं.

दिए गए थीम पर लिखें और हर एक श्रेणी के अंतर्गत दिए हुए थीम पर सर्वश्रेष्ठ रचना को क्लब महिंद्रा की तरफ से दो रात/तीन दिन हॉलिडे ट्रिप का इनाम मिलेगा.

नोट : #ट्रॅव्हलडायरी #TravelDiaries इस हॅशटॅग का आपकी रचना में उपयोग करें

कहानी/कविता के लिए सुझाई गई थीम :
- दुसरे ग्रह पर आपकी काल्पनिक छुट्टी
- आपके द्वारा देखी गई एक जगह जिसने आपको सबसे अधिक प्रभावित किया
- आप और आपका परिवार पर्यावरण अनुकूल सफर की योजना बना रहे है और आप अधिक जिम्मेदार पर्यटक कैसे बन सकते है?
- आपके किसी भी सफर से आपकी मिली हुई सीख
- आपके सपनों का सफर (आप कहां जाएंगे, आप क्या करेंगे, क्या खाएंगे, क्या खेलेंगे...)
- माता-पिता के बिना आपका पहला सफर
- यदि समय यात्रा संभव हो तो आप कहां जाना चाहते है - कौन से युग में और किससे मिलना चाहते है?
- आपके सफर के दौरान आपने अनुभव की हुई सबसे अप्रत्याशित और दिलचस्प घटना

समय  अवधि  ः

प्रतियोगिता अवधि - 20 जुलाई 2021 से 15 अक्टूबर 2021

एसएम लिटरेचर मास्टर्स अवॉर्ड के दुसरे दौर की घोषणा बाद में ईमेल के माध्यम से की जाएगी.

मतदान अवधि - 1 नवंबर 2021 से 30 नवंबर 2021

परिणाम - 20 जनवरी 2022

प्रतिक्रिया और प्रश्नों के लिए संपर्क :

ईमेल : sswc@storymirror.com

फोन नंबर : 022-49240082 / 9372458287 (सोमवार से शनिवार प्रातः 10.00 से शाम 7.00 तक)

व्हाट्सएप : +91 84528 04735

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવો અહીં ક્લિક કરીને

તમે લખતા નથી, કારણકે તમે કંઈ કહેવા માંગતા નથી, તમે લખો છો, કારણકે તમારી પાસે કહેવા માટે કંઇક છે.” – F. Scott Fitzgeral

સ્ટોરી મિરરક્લબ મહિન્દ્રાના સહયોગથી પ્રસ્તુત કરે છે, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ભારતની સૌથી મોટી લેખન સ્પર્ધા - 'સ્ટોરીમિરર સ્કૂલ્સ રાઈટીંગ સ્પર્ધા (એસ એસ ડબલ્યુ સી)'

જેમાં દિવાલ પર ચડતી કીડીના સંઘર્ષને જોઇને બાળકના મનમાં થતી કલ્પનાની વાત હોઈ શકે અથવા વિવિધ મૂલ્યોને ઉજાગર કરતી વાર્તાનું સર્જન કરવાની શિક્ષકની તમન્ના હોઈ શકે છે. સ્ટોરીમિરર માને છે કે, દરેક વ્યક્તિના મનના ઊંડાણમાં ઘણું છુપાઈને પડ્યું હોય છે. જે લેખન દ્વારા બહાર આવે છે. ભલે તે ગમે તે હોય, લખવાનું શરુ કરો !!!

SSWC સ્પધાનું લક્ષ્ય બાળકો અને શિક્ષકોની કલ્પનાઓને શબ્દોનું રૂપ આપી એક એવો સાહિત્ય સેતુ તૈયાર કરવાનો છે, જે હજારો લોકોની લાગણીઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડે.

અમે દેશની તમામ શાળાના બાળકો અને શિક્ષકોને લેખન દ્વારા તેમના વિચારો અને કલ્પનાઓને વ્યક્ત કરવાની આઝાદી આપવા માંગીએ છીએ.

ભાગ લેવા માટેની કેટેગરી :

ધોરણ ૩ થી ૭

ધોરણ ૮ થી ૧૨

શિક્ષકો

સાહિત્ય કેટેગરી:

વાર્તા

કવિતા

અવતરણ (કોટસ)

ઓડિયો વાર્તા અને કવિતા

ભાષાઓ :

અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી, ઓડિયા, બેંગાલી, તમિલ, તેલગુ, કન્નડ, મલયાલમ.

થીમ:

લખવા માટે કોઈ વિશિષ્ટ થીમ્સ અથવા વિષયનું બંધન નથી. તેમ છતાં, જો આપને શું લખવું એ સ્પષ્ટ ન થતું હોય તો, તમે અમારા દ્વારા આપવામાં આવેલી થીમ્સનો સંદર્ભ લઈ લખી શકો છો અને વિશેષ ઇનામો જીતી શકો છો.

આ લેખન સાહસ વિષે, વેપાર વિષે, ફરવાલાયક સ્થળો વિષે, યાત્રાધામ વિષે અથવા અજાણ્યા દેશોની શોધ માટેની તમારી કાલ્પનિક સફર હોઈ શકે છે.. આપણે નવી જગ્યાઓ જોતા હોઈએ છીએ, નવા લોકોને મળતા હોઈએ છીએ, નવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીએ છીએ. આ દરેક અનુભવ આપણને કંઇક નવું શીખવે છે. આ સફર એ કોઈ નવા પ્રદેશની મુલાકાત માત્ર નથી, પણ એ નવા સ્થળની સુવાસને મેહસુસ કરવાની છે.

દરેક સફરનો અનુભવ નિરાળો હોય છે, અમે આપને આપના એ અનુભવ અમારી સાથે વહેંચવા આમંત્રિત કરીએ છીએ.

આપેલ કોઈપણ થીમ્સ પર લખો અને દરેક કેટેગરીમાં  વિજેતા કૃતિ ક્લબ મહિન્દ્રા તરફથી  2 રાત / 3 દિવસની (હોલી ડે ટૂર) સફરનું ઇનામ જીતો.

નોંધ તમારી દરેક રચના સાથે હેસ ટેગ તરીકે  #TravelDiaries  શબ્દનો ઉપયોગ કરો.

વાર્તા અને કવિતા માટે સૂચિત થીમ્સ.(વિષય)

રાજાના દિવસે  બીજા ગ્રહ પર તમારી કાલ્પનિક સફર

તમે મુલાકાત લીધેલી એક જગ્યા જેણે તમને સૌથી વધુ પ્રભાવિત કર્યા

તમે અને તમારા પરિવારની ઇકો-ફ્રેન્ડલી મુસાફરી માટેની યોજના છે, જેમાં તમે વધુ જવાબદાર પ્રવાસી કેવી રીતે બની શકો?

તમારી કોઈપણ સફર પરથી તમને શીખવા મળેલો પાઠ.

વેકેશનમાં પ્રવાસ અંગેનું તમારું સ્વપ્ન (તમે ક્યાં જશો,તમે શું કરશો, શું ખાશો, શું રમશો…)

માતાપિતાના સાથ વગર તમારો પ્રથમ પ્રવાસનો અનુભવ.

જો સમયની મુસાફરી (ટાઇમ મશીન)  શક્ય હોત,તો તમારે ક્યાં જવાનું પસંદ કરત - કયા યુગમાં અને કોને મળવાનું ?

તમારી મુસાફરીમાંથી દરમિયાન તમે અનુભવેલ સૌથી અણધારી અથવા રસપ્રદ ઘટના.

સમયગાળો:

સ્પર્ધાનો સમયગાળો  – 20 જુલાઈ 2021 થી 15 ઓક્ટોબર 2021

SMલિટરેચર માસ્ટર એવોર્ડ માટેની જાહેરાત પાછળથી ઈમેઈલ દ્વારા કરવામાં આવશે.

વોટીંગ સમયગાળો – 1 નવેમ્બર 2021 થી  30 નવેમ્બર 2021

પરિણામ તારીખ  – 20 જાન્યુઆરી 2022

IMPORTANT LINK::

આ અંગે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

પ્રતિભાવ અને પૂછપરછ :

ઈમેઈલ : sswc@storymirror.comvishnu@storymirror.com (ગુજરાતી માટે)

સંપર્ક નંબર : 022-49240082 / 9372458287, 97231 85603 (ગુજરાતી માટે) (Monday to Saturday from 10.00 AM to 7.00 PM)

વોટ્સ એપ : +91 84528 04735, 97231 85603 (ગુજરાતી માટે)

સૌજન્ય:: સ્ટોરી મિરર પોસ્ટ