Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ધોરણ 1 થી 5 ની શાળાઓ ઓફલાઈન શિક્ષણ માટે 22 નવેમ્બર 2021થી શરૂ થશે



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ધોરણ 6 થી 8 ની શાળાઓ ઓફલાઈન શિક્ષણ માટે 2 સપ્ટેમ્બર 2021થી શરૂ થયેલ છે હવે ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરવા બાબતે સરકાર વિચારવિમર્શ કરી રહી છે.

MDM LATEST CIRCULAR PARIPATRA GUJARAT




WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012

🏛️ ગુજરાતમાં ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ થવાને લઈને આવ્યા મોટા સમાચાર ...

ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે ઓફલાઈન ક્લાસ

જાણો ધોરણ 1 થી 5 ની  શાળાઓ શરૂ કરવા અંગે ન્યુઝ.

ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે શિક્ષણમંત્રી વાઘાણીએ સુરતમાં જાહેરાત કરી હતી.

જો કે હાજરી મરજીયાત રાખવામાં આવી છે. સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે.

કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળાના 1થી 5 ધોરણના ઓફલાઈન વર્ગો આવતીકાલથી ખુલશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી શાળાના વર્ગો બંધ છે.

ત્યારે કોરોના હવે હળવો પડતા આવતીકાલથી ખુલતા દિવાળી બાદના સત્રોમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં તમામ શાળાઓએ એસઓપીનું પાલન કરવાનું રહેશે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે.

ઓનલાઇન શિક્ષણની બાળક માનસ પર વિપરીત અસર
શિક્ષણવિદ અલ્કેશ પટેલના જણાવ્યા અનુસાર ધોરણ 3 થી 9 વર્ષના બાળકોની હાલની મનોસ્થિતિ ઉપર ખૂબ જ વિપરીત અસર પડી છે.

ઓનલાઈન શિક્ષણ આ ઉંમરના બાળકો માટે ખાસ અસરકારક રહ્યું જ નથી.

આવા બાળકો સતત મોબાઈલમાં કે ઇલેકટ્રોનિકસ ઈન્સ્ટ્રુમેન્ટ સાથે એકાગ્રતાથી કામ કરી શકતા નથી.

વાલીઓને બાળકો પાસે બેસવાનો સમય નથી, જેથી બાળકો સ્કૂલ દ્વારા ઓનલાઈન આપવામાં આવતા શિક્ષણથી દૂર રહે છે. તેમની માનસિક પરિસ્થિતિ શાળામાંથી મોકલવામાં આવતા વિડીયો કે ઓનલાઈન શિક્ષણને બરોબર સમજી શકવાની નથી.

બાળકો છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે
રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્રારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરી હતી,.

તેમ છતાં ધોરણ 1 થી 5 ના શિક્ષણ શરૂ થઈ શક્યું નથી, અને રાજ્યના વાલીઓ થી લઈને સંચાલકો દ્વારા પ્રાથમિક શાળા શરૂ કરવા સરકાર પર દબાણ વધી રહ્યું હતું, કેમકે પ્રાથમિક શાળા ના બાળકો છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે હવે વર્ગખડં શિક્ષણનો પ્રારભં પહેલી ડિસેમ્બરે થાય તેવી શક્યતા છે.

ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ થયા
આ પહેલાં રાજ્ય સરકારની જાહેરાત બાદ રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે.

આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાલન કરવામાં આવી રહ્યું છે.

સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે. સરકાર તરફથી સૂચનાઓનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે.

સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.

વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે.

વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.

સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરવી પડશે.

ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત રહેશે.

રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.

આગામી 23 નવેમ્બરથી રાજ્યમાં ધો-9 થી 12ની સ્કૂલો તેમજ પી.જી, મેડિકલ-પેરામેડિકલ ઉપરાંત અંડરગ્રેજ્યુએટ ફાઇનલ યરના વર્ગો શરૂ થશે.

બાકીનાં વર્ગો-ધોરણોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને સરકાર પછીથી જાહેરાત કરશે.

સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.

સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.

વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે

વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.

સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.

આ હેતુસર રાજ્ય સરકારે ઓડ-ઈવન એટલે કે ધોરણ 9 અને 11 માટે અઠવાડિયામાં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવસ શાળામાં શિક્ષણકાર્ય થાય તેવી વ્યવસ્થા પણ જરૂરિયાત મુજબ ગોઠવવા જણાવ્યું છે.

વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.

સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.

વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.

તા. 22/11/2021 થી ધો. 1 થી 5 ના વર્ગો શરૂ કરવા રાજ્ય સરકારનો ઠરાવ અને સૂચનો ડાઉનલોડ કરો

👉 વાલી સંમતિપત્રક Excel ફાઈલ : Download

👉 વાલી સંમતિપત્રકPDF ફાઈલ : Download

There after no textbook demand will be accepted in person. This you are informed to

School education in the United States is divided

ધોરણવાઈઝ વોટ્સએપ ગ્રુપ:

તમે જે ધોરણના ગ્રુપમાં જોડાવવા માગતા હોવ એ એ ધોરણ પર ટચ કરો.

ધોરણ-1 | ધોરણ-2 | ધોરણ-3 | ધોરણ-4
ધોરણ-5 | ધોરણ-6 | ધોરણ-7 | ધોરણ-8
ધોરણ-9 | ધોરણ-10 | ધોરણ-11 | ધોરણ-12

STANDARD 6 TO 8 SCHOOL OPEN IN GUJARAT FROM 2 SEPTEMBER 2021

What is a survey
A survey is a research method used for collecting data from a predefined group of respondents to gain information and insights into various topics of interest. They can have multiple purposes, and researchers can conduct it in many ways depending on the methodology chosen and the study’s goal.

In the year 2021, research is of extreme importance, and hence it’s essential for us to understand the benefits of social research for a target population using the right survey tool.


Insurance, Loans, Mortgage, Attorney, Credit, Lawyer, Donate, Degree, Hosting, Claim, Conference Call, Trading, Software, Recovery, Transfer, Gas/Electricity,Classes,
Rehab, Treatment, Cord Blood, Software, Classes, Recovery, Trading,Rehab, Hosting, Transfer, Cord Blood, Claim, compensation mesothelioma, mesothelioma attorney Houston, mesothelioma attorney
California, mesothelioma compensation, pleural mesothelioma stages, mesothelioma lawyer directory, mesothelioma lawsuit settlements, statute of limitations on mesothelioma claims,
lawyers for mesothelioma, mesothelioma settlement fund kamalking Insurance Bharti

કોરોના મહામારીમાં સરકાર આરોગ્ય બાબતે તમામ પગલા લઈ રહી છે અને દેશભરમાં રસીકરણ પણ થઈ રહ્યું છે.

હાલ નવા કેસોમાં દિનપ્રતિદિન ઘટાડો જોવા મળી રહયો છે.

આપણે સૌ સરકાર દ્વારા વારંવાર અપાતી ગાઈડલાઇનને ફરજીયાત અનુસરીએ અને કોરોના સામેની લડાઈમાં ભાગીદાર થઈએ.

હાલના સમયમાં વિધ્યાર્થીઓ અલગ અલગ માધ્યમથી ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ મેળવી રહયા છે.

આ પણ વાંચો::
સરકારી ભરતી/નોકરીની માહિતી | સરકારી યોજનાઓની માહિતી | આરોગ્યપ્રદ જીવન જીવવાની રીતો | ઉપયોગી એપ્લિકેશનનો ખજાનો

હમણા જ સરકારશ્રીએ ધોરણ 9 થી 12 ની શાળાઓ ગાઈડલાઇનને ફરજીયાત અનુસરે તે મુજબ ઓફ્લાઈન શિક્ષણની મંજૂરી આપી છે.

ધોરણ ૬ થી ૮ ના વર્ગો ૨ સપ્ટેમ્બર થી શરુ થશે.

શું ધોરણ 6 થી 8 ની શાળાઓ ઓફલાઈન શિક્ષણ માટે શરૂ થવી જોઈએ???

ધો.6-8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરવા સાંજ સુધી થઇ શકે જાહેરાતઆપ આપનો અભિપ્રાય ઉપરના ફોર્મમાં આપેલ ઓપ્શનથી આપી શકો છો. આ સર્વે સરકારનો નથી માત્ર લોકોનો અભિપ્રાય જાણવાનો છે.

?બ્રેકીંગ ન્યૂઝ:

રાજ્યમાં ધો 6 થી 8ના ઓફલાઈન વર્ગો અંગે મોટા સમાચાર

શિક્ષણમંત્રીની ચેમ્બરમાં મળી મહત્વપૂર્ણ બેઠક

ધો 6 થી 8 ના વર્ગો શરૂ કરવા સરકાર ગંભીર

આરોગ્ય વિભાગના રિપોર્ટના આધારે લેવાશે આખરી નિર્ણય

આજે સાંજ સુધીમાં નિર્ણયની જાહેરાત થાય તેવી સંભાવના

What is a survey
A survey is a research method used for collecting data from a predefined group of respondents to gain information and insights into various topics of interest. They can have multiple purposes, and researchers can conduct it in many ways depending on the methodology chosen and the study’s goal.

In the year 2021, research is of extreme importance, and hence it’s essential for us to understand the benefits of social research for a target population using the right survey tool.

The data is usually obtained through the use of standardized procedures to ensure that each respondent can answer the questions at a level playing field to avoid biased opinions that could influence the outcome of the research or study.

The process involves asking people for information through a questionnaire, which can be either online or offline. However, with the arrival of new technologies, it is common to distribute them using digital media such as social networks, email, QR codes, or URLs.

What is an online survey?
An online survey is a set of structured questions that the respondent completes over the internet, generally through filling out a form. It is a more natural way to reach out to the respondents as it is less time consuming than the traditional way of gathering information through one to one interaction and less expensive. The data is collected and stored in a database, which is later evaluated by an expert in the field.

As an incentive for respondents to participate in such online research, businesses offer rewards like gift cards, reward points that they can redeem for goods or services later, free airline miles, discounts at gas stations, etc.

Research studies with rewards are a win-win situation for both businesses and respondents. Companies or organizations get valuable data from a controlled environment for market research.


રાજ્યમાં ૨ સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ની ઓફલાઇન સ્કૂલો શરૂ થશે, ધોરણ 1થી 5ની સ્કૂલો દિવાળી બાદ શરૂ થવાની શક્યતા

IMPORTANT શૈક્ષણિક સમાચારો દરરોજ વાંચવા માટે www.kamalking.in (કમલકિંગ) વેબસાઈટની મુલાકાત લેતા રહેશો.

Insurance, Loans, Mortgage, Attorney, Credit, Lawyer, Donate, Degree, Hosting, Claim, Conference Call, Trading, Software, Recovery, Transfer, Gas/Electricity,Classes,
Rehab, Treatment, Cord Blood, Software, Classes, Recovery, Trading,Rehab, Hosting, Transfer, Cord Blood, Claim, compensation mesothelioma, mesothelioma attorney Houston, mesothelioma attorney
California, mesothelioma compensation, pleural mesothelioma stages, mesothelioma lawyer directory, mesothelioma lawsuit settlements, statute of limitations on mesothelioma claims,
lawyers for mesothelioma, mesothelioma settlement fund kamalking Insurance Bharti