Free Umbrella Shade Scheme Gujarat 2022 : i khedut portal Gujarat Farmer Sadhan Sahay Yojana 2022. Download Gujarat Sarkari Yojana list 2022 in PDF format and read the latest updates and news about new and upcoming social welfare schemes of Gujarat Government in 2022.
ikhedut Gujarat – Apply Online for Khedut Sahay – Web Portal for Agriculture & Farmers ikhedut Gujarat is an online portal for Agriculture, Farmers Welfare & Co-operation Department,.Government of Gujarat.
Gujarat ikhedut Portal has been started for information about all the schemes provided by the Government of Gujarat. Agriculture, Animal Husbandry, Horticulture, Fisheries, Land, and Water Conservation schemes available for Gujarat State.
On the iKhedut portal that anyone can apply to the schemes available at that time.
Eligibility and non-eligibility of the application which is determined by the designated officer on the basis of site inspection or manual verification of records.
Whether the application is eligible or not in the status application which is updated by the authorized person.
Pre-Approving Officer pre-approves applications.
Verification work is also done thoroughly after thorough site-checking / record-checking.
Pre-Approval Order and Payment Order are signed by the competent authority.
Manage your insurance easily with the Farmers® Mobile App. Popular features include viewing bills, making payments, reporting claims, getting quotes and more
Here’s what you can do: Review your bills, make payments and manage payment methods.
Access ID cards for your auto and home
policiesView policy documents for your Farmers coverage.
Start a claim right from your phone — and track its status.
Request roadside assistance for help like towing, changing a tire or charging a battery.
Get a fast quote for Auto, home, condo and renters coverage.
Find contact information for your agent.
It’s easy to use the Farmers Insurance Mobile App on your Android device. Logging in is hassle-free with Fingerprint ID, and a “Remember Me” feature can recognize your phone after you’ve used it to sign in.
Disclosures:
Advertisement produced on behalf of the following specific insurers and seeking to obtain business for insurance underwritten by Farmers Insurance Exchange, Fire Insurance Exchange, Truck Insurance Exchange, Mid-Century Insurance Company, Civic Property and Casualty Company, Exact Property and Casualty Company, Neighborhood Spirit Property and Casualty Company, Farmers Insurance Company of Washington (Bellevue, WA) or affiliates.
In TX: insurance is underwritten by Farmers Insurance Exchange, Fire Insurance Exchange, Truck Insurance Exchange, Mid-Century Insurance Company, Farmers Texas County Mutual Insurance Company, Mid-Century Insurance Company of Texas or Texas Farmers Insurance Company. In NY: insurance is underwritten by Farmers Insurance Exchange, Truck Insurance Exchange, Mid-Century Insurance Company or Farmers New Century Insurance Company. Home office, Los Angeles, CA.
Life insurance issued by Farmers New World Life Insurance Company, 3120 139th Ave. SE, Ste. 300 Bellevue, WA 98005. Farmers New World Life is not licensed and does not solicit or sell in the state of New York.
Each insurer has sole financial responsibility for its own insurance. List of all insurers at farmers.com. Not all insurers are authorized in all states. Not all products, coverages, and discounts are available in every state and may vary by state. Restrictions, exclusions, limits, and conditions apply. See agent for details.
મફત છત્રી યોજના ગુજરાત Free Umbrella Scheme for Gujarat
રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.
સરકારી યોજના ikhedut દ્રારા ઓનલાઈન ચલાવવામાં આવે છે. અહી આપણે બાગાયતી યોજના હેઠળ ચાલતી મફત છત્રી યોજના વિષે માહિતી મેળવશુ.
મફત છત્રી યોજનાનો હેતુ
આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ગુજરાત રાજ્યમાં મફત રી યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજનાને ગુજરાત રાજ્યમાં કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકારના બાગાયતી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલું છે.આ બાગાયતી વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે નવી નવી પદ્ધતિઓ માટે નવી યોજના અમલમાં મુકી રહે છે. તે ધ્યાનમાં રાખીને આ વિભાગ દ્વારા મફત છત્રી યોજના શરૂ કરવામાં આવેલી છે.. આ યોજના હેઠળ ફળ અને શાકભાજી નો બગાડ અટકાવવા માટે ફળ અને શાકભાજી વેચનાર વ્યક્તિઓને મફત છત્રી આપવામાં આવે છે. તેના કારણે વરસાદ તેમજ ગરમીના કારણે ફળ અને શાકભાજીનો બચાવ કરી શકાય.
મફત છત્રી યોજનાના લાભ
જે પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો તમે નીચે આપેલા લાભ મળવાપાત્ર છે.આ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જે વ્યક્તિ અરજી કરે છે તે વ્યક્તિ એનાં આ લારીવાળા કે ફેરિયાઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
જે લોકો રોડ સાઈડ પર કે હાથ કે નાના બજારમાં વેચાણ કરતા શાકભાજી કે ફળો છોડવા લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
જે લોકો કૃષિ પેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે તે વસ્તુનું વેચાણ કરે છે તેમને ગુજરાત સરકાર દ્વારા આજ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે
મફત છત્રી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ
Maffat Chhatri Yojana Gujarat માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલા દસ્તાવેજ ની જરૂરિયાત છે જો તમારી પાસે નીચે આપેલા દસ્તાવેજો માંથી એક પણ પ્રકારનો દસ્તાવેજ ખોટો હશે તો તમે આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે સક્ષમ નથી.
આધાર કાર્ડ ની ઝેરોક્ષ
રેશનકાર્ડની ઝેરોક્ષ
અરજી કરનાર વ્યક્તિએ અનુસૂચિત જાતિ અને જનજાતિના હોય તે માટેનું પ્રમાણપત્ર જો તેમની પાસે હોય તો
અરજી કરનાર વ્યક્તિને ધરાવતું હોય તો દિવ્યાંગ પ્રમાણપત્ર
જો આ યોજનાનો લાભ કોઈ એક સંસ્થા લેવા માંગતા હોય તો તે સંસ્થાનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર
મફત છત્રી યોજના 2022
યોજનાનું નામ: મફત છત્રી યોજના ગુજરાત 2022
લાભ: 1 આધાર કાર્ડ માટે 1 છત્રી
કોને લાભ મળે: ગુજરાત રાજ્યના શાકભાજી તથા ફળ ફૂલ વેચવા વાળા લોકોને
અરજી કરવાનો પ્રકાર: ઓનલાઈન i khedut પોર્ટલ પરથી
અરજી કરવાની છેલ્લી તારીખ તારીખ: 16/07/2022
અરજી માટે વેબસાઈટ: https://ikhedut.gujarat.gov.in/