Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

PM Kishan Sanman Nidhi Yojana Latest Updates



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

PM Kishan Sanman Nidhi Yojana Latest Updates

Welcome to www.kamalking.in Educational And Jobs Portal.

PM KISHAN SAMMAN NIDHI SCHEME IS BETTER IMPTOVEMENT SCHEME FOR ALL INDIAN FARMERS.

PM SAMMAN NIDHI SCHEME IS WELL AFFECTED FROM MARCH 2019 AND IN THIS SCHEMES ALL FARMERS GET 2000RS PER FOUR MONTH CYCLE.

INDIAN GOVERNMENT GIVE 2000 RUPEES FOUR TIMES IN ONE ANNUM FOR HELP IN PURCHASE SEEDS, FERTILIZERS ETC.

આરોગ્ય ટીપ્સ | સરકારી યોજનાઓની માહિતી |નોકરીઓની માહિતી

Before you apply/decide to take home loan the are some Important things which should be understood first.

Commonly we but home/flat.

PM KISAN YOJNA: PM KISAN 14th Instalment:

PM KISAN 14 મો હપ્તો: કિસાન યોજનામાં કયા ખેડૂતોને મળશે 14મો હપ્તો?, બસ ફૉલો કરો આ પ્રોસેસ પ્રધાનમંત્રી કિસાન યોજનાને અંતર્ગત જરૂરીયાતવાળા અને ગરીબ ખેડૂતો માટે આ યોજના ચલાવવામાં આવે છે. જેમાં આ યોજના અંતર્ગત 13 હપ્તાના પૈસા જાહેર થયા પછી હવે 14માં હપ્તાની રાહ જોઈ બેઠેલા ખેડૂતો માટે 14 હપ્તો મે માહિનામાં આવવાની સંભાવના છે.

PM KISAN YOJNA

PM KISAN YOJNA: શહેર જ નહીં પરંતુ દૂર-દૂરના તમામ ગ્રામીણ ક્ષેત્રોમાં અલગ અલગ પ્રકારની સરકારી યોજનાઓ દ્વારા લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે આ વર્ષે આ યોજનાઓ પર લાખો-કરોડો રૂપિયા ખર્ચ પણ કરવામાં આવ્યા છે. પછી તે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, આ બન્ને જ પોત પોતાના જગ્યા પર આ યોજનાઓનું સંચાલન કરે છે.

PM કિસાન યોજનાને જરૂરીયાતમંદ અને ગરીબ ખેડૂતો માટે ચલાવવામાં આવે છે. ત્યારે 13 હપ્તાના પૈસા જાહેર થયા બાદ હવે બધા લાભાર્થીઓને 14માં હપ્તાની રાહ જોઈને બેઠા છે. આ બધાની વચ્ચે તમારા માટે આ પણ એટલું જાણવું જરૂરી છે કે ઘણા ખેડૂતો એવા પણ છે જે હપ્તાથી વંચિત રહી શકે છે. તો આવો જાણીએ કોણ છે એવા ખેડૂતો જેમનો હપ્તો અટકી શકે છે.

પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તાની તારીખ

આગળ જાણીશું કે કયા ખેડૂતોનો હપ્તો અટકી શકે છે. પરંતુ તેના પહેલા એ જાણવાનો પ્રયત્ન કરીએ કે પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો ક્યારે આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 14મો હપ્તો મે મહિનામાં એટ્લે કે આ જ મહિનામાં જાહેર થઈ શકે છે. જોકે હાલ ઓફિશ્યલ જાહેરાતની દરેક રાહ જોઈ રહ્યા છે.જેમનું નામ લિસ્ટમાં હશે તેમને મળશે આ હપ્તો

આ પણ જુઓ: ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકશાની માટે સહાય પેકેજ

લિસ્ટમાં આ રીતે ખેડૂત પોતાનું નામ ચેક કરી શકે છે

સ્ટેપ-1 જો તમે પીએમ કિસાન યોજનાના લાભ લઈ રહ્યા છો અને જાણવા માંગો છો કે શું તમને હપ્તા મળી શકશે કે નહીં 
એવામાં તમારે એ જોવા માટે તેમની ઓફીસિયલ વેબસાઇટ કિસાન પોર્ટલ pmkisan.gov.in પર જવું પડશે.

સ્ટેપ-2

  1. વેબસાઈટ પર ગયા પછી તમને ઘણા ઓપ્શન દેખાશે.
  2. તમને નીચેની તરફ આવીને ‘Beneficiary Status’ વાળું ઓપ્શન જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  3. પછી તમારા મોબાઈલ નંબર કે રજીસ્ટ્રેશન નંબરમાંથી કોઈ એક ઓપ્સનને પસંદ કરવાનો રહેશે અને તેને દાખલ કરવાનો રહેશે.

સ્ટેપ-3

  1. પછી તમારે કેપ્ચા કોડ નાખવાનો રહેશે
  2. ત્યાર બાદ તમાને Get DATA વાળું બટન જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  3. તેના પછી તમારી સમક્ષ તમારૂ સ્ટેટસ આવી જશે અને તમે હપ્તાના વિશે જાણી શકશો.

અગત્યની લીંક

PM KISHAN YOJNA ની ઓફીસીયલ વેબ સાઇટ

અહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Plot or construction/renovation we take home loan.

Hone loan is taken for construction of home or rebuilding of home.

Your home loan depends on the capacity of A person. It just depends on the capacity of A person. It just depends on the income,  expenditure of all your home expenditure and order few things.

Bank check outs these things first and then As your income is more the refill ment of your loan will be Montly.

▪️ALSO READ: IMPORTANT UPDATES RELATED TO FARMERS

Normally home loan provident companies or banks first seema that can A person pay the 50% of the income montly. It depends on the percentage of home loan taken.

PM Kishan Sanman Nidhi Yojana Latest Updates

IMPORTANT LINKS::

Check Village List (ગામના લાભાર્થીઓની યાદી)

Check Payment Status (પેમેન્મેટ સ્ટેટ્સ જોવા માાટે)

Visit Official Website (ઓફિશિયલ વેબસાઈટ)

E-KYC Direct (કેવાયસી કરવા માટે) : Click Here

Pm Kisan Seventh Installment Beneficiaries list

  1. Go to the website www.pmkisan.gov.in.
  2. Look for the ‘Farmer Corner’ on the website.
  3. Click on the ‘Beneficiary List’.
  4. Enter your state, district, sub-district, block and village details.
  5. After filling this, click on Get Report and get the complete list.

Helpline Numbers

  1. PM Kisan Toll-Free Number: 18001155266
  2. PM Kisan Helpline Number: 155261
  3. PM Kisan Landline Numbers: 011—23381092, 23382401
  4. PM Kisan helpline: 0120-6025109, 011-24300606
  5. Email ID: pmkisan-ict@gov.in


Add New Name In Pm Kisan Form

How to Check ? Here Is the Image Below

PM KISHAN SAMMAN NIDHI SCHEME IS BETTER IMPTOVEMENT SCHEME FOR ALL INDIAN FARMERS.

▪️ALSO READ: OTHER IMPORTANT LATEST UPDATES OF PM KISHAN SAMMAN NIDHI SCHEME (पीएम किशान सम्ममान निधि योजना के बारे में अधिक जानकारी के लिए यहां क्लिक करें)

PM SAMMAN NIDHI SCHEME IS WELL AFFECTED FROM MARCH 2019 AND IN THIS SCHEMES ALL FARMERS GET 2000RS PER FOUR MONTH CYCLE.

▪️ALSO READ: OTHER IMPORTANT LATEST GOVERNMENT SCHEMES (अन्य सरकारी योजनाओं की जानकारी)

INDIAN GOVERNMENT GIVE 2000 RUPEES FOUR TIMES IN ONE ANNUM FOR HELP IN PURCHASE SEEDS, FERTILIZERS ETC.

Pm Kisan Credited, Check Beneficiaries list @pmkisan.gov.in

Under the Pradhan Mantri Kisan Samman Yojana (PMKSY), farmers of the country are given assistance of Rs 6 thousand every year. Under the central government’s PMKSY scheme, money is transferred to bank accounts through three installments of Rs 2-2 thousand. Under the Pradhan Mantri Kisan Samman Nidhi Scheme, the 10th installment has been transferred to the farmers’ account from 1 January  2022 at 11 AM.

Let us know that in the last 23 months, the central government has given more than Rs 95 crore help to 11.17 crore farmers directly. Explain that in PM Kisan Samman Yojana (PMKSY), the central government transfers this money in three installments. The first installment falls between 1 December to 31 March, while the second installment is transferred between 1 April to 31 July and the third installment from 1 August to 30 November to the farmers’ account..

It is known that crores of farmers of the country get the benefit of this scheme (PM kisan Samman Nidhi 9th Installment Update). Therefore, it takes months to transfer money. Therefore, by using the method mentioned below, you will be able to know whether your name is in the list of beneficiaries or not?

PM Kisan Installments schedule

First installmentDecember 1 to March 31
Second installmentApril 1 to July 31
Third installmentAugust 1 to November 30

From www.kamalking.in You Can Get Latest Updates Of New Government Jobs, Results, Call Letters, Hall Tickets, Answer Keys, Paper Solutions, Merit List, Availabile Seats, Current Affairs, GK, Educational News.

Thanks For Visit www.kamalking.in Educational And Jobs Portal.

We Daily Updates Latest Jobs Information And Educational Information, so Daily Visit www.kamalking.in and Tell Your All Friends About it.