CYCLONE RAIN WEATHER LIVE UPDATES REPORT | DISASTER APP FOR RAIN CYCLONE OFFICIAL NEWS SITE
WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.
Gujarat Heavy Rain forecast: મિત્રો આજે મુંબઈ માં ચોમાસાએ દસ્તક દીધી છે ત્યારે એક સપ્તાહ બાદ ગુજરાતમાં પણ વિધિવત ચોમાસું દસ્તક દે તેવો અનુમાન હોય છે. જો કે વિધિવત ચોમાસાના દસ્તક પહેલા જ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારથી પંચમહાલ, ખેડા, વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં લોકોને બફારાથી રાહત મળી છે.
આવતા 5 દિવસોમાં ખુબ વરસાદ થશે
હાલમાં ગુજરાતમાં ચોમાસાનું વિધિવત્ આગમન થયેલ નથી તેવું થયેલ છે અને તેનાં ચક્રોની ગતિ થઈ ગઈ છે. આગામી પાંચ દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, મહેસાણા અને ગોધરામાં તા. ૨૮, ૨૯ અને ૩૦ જૂને ભારે વરસાદ તૂટશે તે વિચારવામાં આવ્યું છે. આગાહી હવામાન નિષ્ણાતોએ આ માહિતી આપી છે. આજે સવારે રાજ્યમાં પંચાસ નવેમાળકોની સૂચના આપી છે. તેમાં સૌથી વધુ વરસાદ જામનગરમાં 3.7 ઇંચ, ગોધરામાં 3.5 ઇંચ, વડોદરામાં 2.7 ઇંચ, આણંદમાં 2.4 ઇંચ, કાલોલ અને હાલોલમાં 2 ઇંચ વરસાદ થયો છે. ઉમરેઠ અને ઠાસરામાં પણ 2 ઇંચ વરસાદ થયો છે અને સાવલી તથા ઘોઘંબામાં 1.75 ઇંચ વરસાદ થયો છે. ધાનપુરામાં 1.5 ઇંચ અને ગળતેશ્વર અને નડીયામાં 1 ઇંચ વરસાદ થયો છે.
ગરમીથી થયા લોકો ત્રાહિમામ
અમદાવાદમાં બફારાથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે. આજે પણ આકાશમાં વરસાદી વાદળાંઓનું સામ્રાજ્ય જોવા મળે છે, જોકે શનિવાર અને રવિવારની રજાઓમાં વરસાદથી લોકોને ખાસ હેરાન નહીં થવું પડે, પરંતુ સોમવારથી એટલે કે ઉઘડતા અઠવાડિયાથી શહેરમાં વરસાદની એન્ટ્રી થશે તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે. શહેરમાં તા. ૨૬, ૨૭, ૨૮ અને ૨૯ જૂન એમ ચાર દિવસ વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં આજે સવારના 6થી અત્યાર સુધીમાં 59 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જાબુંઘોડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગોધરામાં સાડા ત્રણ, ડેસરમાં 3, આણંદ, કાલોલ, હાલોલ અને ઉમરેઠમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે ગુજરાતના 26 જિલ્લામાં વરસાદની હવામાનની આગાહી કરી છે. મોટા ભાગના જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આગામી ત્રણ કલાક ધોધમમાર વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આગામી ત્રણ કલાક પણ વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. જે મુજબ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજકોટ, મોરબી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વલસાડ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, સુરત, ગીર સોમનાથ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને મહેસાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. એમાં પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. દાહોદમાં પણ વરસાદના કારણે નદી-નાળામાં નવી નીરની આવક થઈ છે. પહેલા વરસાદમાં દેવગઢ બારિયાની પાનમ નદી છલકાઈ છે.
દાહોદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. તોખેડાના તમામ તાલુકાઓમાં વરસાદ છે. યાત્રાધામ ડાકોરમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. આ સાથે છોટાઉદેપુરના પાવી જેતપુર અને બોડેલીમાં મેઘરાજાએ મહેર કરી. સારો વરસાદ આવતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.
પંચમહાલમાં આજ સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. પંચમહાલના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. સતત વરસાદના કારણે નદી-નાળામાં પાણીની આવક થઈ છે. તો વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.પંચમહાલના હાલોલ-શામળાજી રોડ પર વીજપોલ ધરાશાયી થતા રોડ બ્લોક કરવાની ફરજ પડી છે. ભારે વરસાદના અને પવનના કારણે વીજપોલ ધરાશાયી થયો હતો. તો બીજી તરફ ગોધરા માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાઈ ગયા. તેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
જૂન અને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે 83% વરસાદની સંભાવના
આપત્તિ વ્યવસ્થાપન (DISASTER MANAGEMENT) ના અન્ય સમાચારો માટે અહીં ક્લિક કરો
ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે જૂન અને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે 83% વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને વરસાદથી પૂરતું પાણી મળતું રહેશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસા વિશે જાણીને ખેડૂત ભાઈઓ ખુશ થશે. IMDએ કહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમની સ્થિતિ પણ સામાન્ય રહેશે. આ દરમિયાન સારો વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલ આગાહીવાળા વિશે જાણો સંપૂર્ણ માહિતી અહીં ટચ કરો અહી ક્લિક કરો
સામાન્ય કરતાં ઓછી હિમવર્ષાને કારણે ચોમાસું સારું રહેશે
ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ઓફ મિટીયરોલોજી, ડો. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આ વર્ષે લગભગ સમગ્ર દેશમાં સામાન્ય વરસાદની સંભાવના છે. પરંતુ ઉત્તર પશ્ચિમ ભારત અને પશ્ચિમ મધ્ય ભારતના કેટલાક ભાગોમાં, ચોમાસું સામાન્ય કરતાં થોડું ઓછું રહી શકે છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે છેલ્લા ચાર મહિનામાં 87 સેમી વરસાદ થયો છે.
કયા વિસ્તારમાં વિજળી પડી શકે છે?? ઓફિસિયલ એપ ડાઉનલોડ કરો અહીં ટચ કરો
ડો. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે આ વખતે દેશના પહાડી વિસ્તારોમાં સામાન્ય કરતા ઓછો હિમવર્ષા થઈ છે. તેમના મતે, સામાન્ય કરતાં ઓછી હિમવર્ષાને કારણે ચોમાસું સારું છે, જેના કારણે સારો વરસાદ છે. આવી સ્થિતિમાં સારો વરસાદ થવાની ધારણા છે.
હવામાન વિભાગની ઓફિશિયલ સમાચાર આપતી એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો)
મોટાભાગના રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે
ભારતીય હવામાન વિભાગે કહ્યું કે આ વખતે ગોવા, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને તમિલનાડુ સહિતના મોટાભાગના રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે. આ સાથે જ મેઘાલય, મણિપુર, આસામ અને અરુણાચલ પ્રદેશમાં પણ અતિવૃષ્ટિ થવાની સંભાવના છે.
બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદ થયો નથી
જણાવી દઈએ કે ભારતમાં ખેડૂતો હજુ પણ વરસાદ પર નિર્ભર છે. જો વરસાદ સારો થાય તો તે વર્ષે ખરીફ પાકનો વિસ્તાર વધે છે. આવી સ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની આ પ્રેસ કોન્ફરન્સ ખેડૂતો માટે રાહતરૂપ છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વધુ વરસાદને કારણે ખરીફ પાકને ઘણું નુકસાન થયું હતું. જ્યારે બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો નથી. પરિણામે બિહારમાં ડાંગરનો વાવેતર વિસ્તાર ઘટ્યો હતો. રાજ્ય સરકારે વળતરની જાહેરાત કરવી પડી.
1) સરકારી નોકરીઓની માહિતી
2) સરકારી યોજનાઓની માહિતી
3) આરોગ્ય હેલ્થકેર ટીપ્સની જાણકારી
વાવાઝોડા માટે હેલ્પલાઇન નંબર: વાવાઝોડા માટે તમામ જિલ્લાના કંટ્રોલ રૂમના નંબર,સેવ કરીલો આ મહિતી.
વાવાઝોડા માટે હેલ્પલાઇન નંબર
વાવાઝોડાના સમુદાયોની આખી નાનકડી સ્થિતિ શાંતિની શોધમાં નિયંત્રણ કેન્દ્રમાં એકત્ર થઈ હતી.
કંટ્રોલ રૂમ નંબરનો ઉપયોગ રહેવાસીઓ વાવાઝોડામાં મદદ મેળવવા માટે કરી શકે છે.
ટોલ-ફ્રી માસ્ટર નંબર: 1077 તમે પણ તમને મદદ કરી શકો છો.
ચક્રવાત બિપોરજોયની ગુજરાત પર સંભવિત અસરની અપેક્ષાએ, જિલ્લા વહીવટીતંત્રે રાજ્યના દરેક જિલ્લામાં લોકોને મદદ કરવા માટે કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. કંટ્રોલ રૂમ નંબરનો ઉપયોગ રહેવાસીઓ વાવાઝોડામાં મદદ મેળવવા માટે કરી શકે છે.
વધુમાં, રાજ્ય સરકારના મુખ્ય ટોલ-ફ્રી હોટલાઇન નંબર, 1077 પર ફોન કરીને તે જિલ્લામાંથી સહાય મેળવી શકાય છે. રાજ્યમાં હાલમાં નીચેના નંબરના જિલ્લા-વિશિષ્ટ નિયંત્રણ રૂમ કાર્યરત છે.
જિલ્લાવાઇઝ કંટ્રોલ રૂમ નંબર
જિલ્લાવાઇઝ કંટ્રોલ રૂમના નંબરો નીચે મુજબ છે.
અમદાવાદ કન્ટ્રોલ રુમ નંબર – 079-27560511
અમરેલી કન્ટ્રોલ રુમ નંબર – 02792-230735
આણંદ કન્ટ્રોલ રુમ નંબર – 02692-243222
અરવલ્લી કન્ટ્રોલ રુમ નંબર – 02774-250221
બનાસકાંઠા કન્ટ્રોલ રુમ નંબર – 02742-250627
ભરૂચ કન્ટ્રોલ રુમ નંબર – 02642-242300
ભાવનગર કન્ટ્રોલ રુમ નંબર – 0278-2521554/55
બોટાદ કન્ટ્રોલ રુમ નંબર – 02849-271340/41
છોટાઉદેપુર કન્ટ્રોલ રુમ નંબર – 02669-233012/21
દાહોદ કન્ટ્રોલ રુમ નંબર – 02673-239123
ડાંગ કન્ટ્રોલ રુમ નંબર – 02631-220347
દેવભૂમિ દ્વારકા કન્ટ્રોલ રુમ નંબર – 02833-232183, 232125, 232084
ગાંધીનગર કન્ટ્રોલ રુમ નંબર – 079-23256639
ગીર સોમનાથ કન્ટ્રોલ રુમ નંબર – 02876-240063
જામનગર કન્ટ્રોલ રુમ નંબર – 0288-2553404
જૂનાગઢ કન્ટ્રોલ રુમ નંબર – 0285-2633446/2633448
ખેડા કન્ટ્રોલ રુમ નંબર – 0268-2553356
કચ્છ કન્ટ્રોલ રુમ નંબર – 02832-250923
મહીસાગર કન્ટ્રોલ રુમ નંબર – 02674-252300
મહેસાણા કન્ટ્રોલ રુમ નંબર – 02762-222220/222299
મોરબી કન્ટ્રોલ રુમ નંબર – 02822-243300
નર્મદા કન્ટ્રોલ રુમ નંબર – 02640-224001
નવસારી કન્ટ્રોલ રુમ નંબર – 02637-259401
પંચમહાલ કન્ટ્રોલ રુમ નંબર – 02672-242536
પાટણ કન્ટ્રોલ રુમ નંબર – 02766-224830
પોરબંદર કન્ટ્રોલ રુમ નંબર – 0286-2220800/801
રાજકોટ કન્ટ્રોલ રુમ નંબર – 0281-2471573
સાબરકાંઠા કન્ટ્રોલ રુમ નંબર – 02772-249039
સુરેન્દ્રનગર કન્ટ્રોલ રુમ નંબર – 02752-283400
સુરત કન્ટ્રોલ રુમ નંબર – 0261-2663200
તાપી કન્ટ્રોલ રુમ નંબર – 02626-224460
વડોદરા કન્ટ્રોલ રુમ નંબર – 0265-2427592
વલસાડ કન્ટ્રોલ રુમ નંબર – 02632-243238
બિપોરજોય વાવાઝોડુ લેટેસ્ટ અપડેટ
દરિયામાં આ વાવાઝોડું 8 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે
પહેલા 10 કિમી પ્રતિ કલાકની ઝડપ થી આગળ વધી રહ્યું હતું
વાવાઝોડું પોરબંદરથી પહેલા 320 કિમી હતું જે હાલ 330 કિમી જેટલુ દૂર છે
આ વાવાઝોડુ 15 તારીખે જખૌ પર ત્રાટકે તેવી શકયતાઓ રહેલી છે.
આપણાં ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ મારફત આગાહી કરવામાં આવી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે, ચોમાસુ અંદમાન નિકોબરથી આવતી કાલે આગળ વધી શકે છે તથા અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે. ચોમાસાની શરૂઆત થશે.
- વરસાદ અને વાવાઝોડાને લઇ મોટી આગાહી
- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
- “10 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાનો ખતરો”
- “અરબ સાગરમાં ચક્રવાત સર્જાઇ શકે છે”
- “પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે”
- કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે”
- “2 જૂને દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે”
- “4 અને 5 જૂને પવન અને વંટોળ ફૂંકાશે”
- “7 અને 8 જૂને દરિયામાં પવનનો ફેર બદલાવ થશે”
- “14 જૂનથી ચોમાસાની ગતિવિધિ જણાશે”
Monsoon News બાબતે અંબાલાલ પટેલે વધુ માં જણાવ્યું હતું કે, તા. 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 તથા 9 જૂનની આજુબાજુ દરિયો તોફાની બની શકે છે અને 8 તથા 9 જૂનની આજુબાજુ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. તેમણે કહ્યું કે, 22, 23, 24 જૂનની આજુબાજુ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટા છવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે દ્વારા જણાવાયું કે, ગુજરાતમાં 15 થી 30 જૂન ની વચ્ચે ચોમાસુ શરૂ થઈ જશે. તેમજ 22 મી જૂન આસપાસ કાયદેસર ચોમાસાનો ગુજરાતમાં આરંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી તકલીફ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે એવું જણાવાયું છે.
બિપોરજોય વાવાઝોડા બાબત VTV ના લેટેસ્ટ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
બિપોરજોય વાવાઝોડા લાઈવ અપડેટ માટે અહીં ક્લિક કરો
બિપોરજોયને કારણે આ ટ્રેનો રદ્દ, કેટલીક શોર્ટ ટર્મિનેટ કરાઇ, પશ્ચિમ રેલવેએ જાહેર કર્યા હેલ્પલાઈન નંબર👇👇
કઈ કઈ ટ્રેનો રદ કરવામાં આવી અને રેલવે હેલ્પલાઈન નંબર માટે અહીં ક્લિક કરો
ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકી શકે?, ક્યાં કયા વિસ્તારમાં વરસાદની આગાહી? – Pre-monsoon storm will hit
છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડયો?
રાજયમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકાઓમાં વરસાદ પડયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અંજારમાં પોણા બે ઈંચ નોંઘાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ધોરાજી અને શિહોરમાં દોઢ ઈંચ વરસાદ નોંઘાયો છે. ગોંડલ, ગારિયાધાર અને વલ્લભીપુરમાં એક ઈંચ અને અન્ય તાલુકાઓમાં અડધાથી પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજગમાં હજુ આગામી 24 કલાક વરસાદની શકયતા સેવાઇ રહી છે. દરિયાકિનારાના વિસ્તારોમાં દરિયામાં કરન્ટ જોવા મળે તેવી શકયતા છે. તેથી દરિયા કિનારે લોકોને ન જવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે.
આજે ક્યાં કયા વિસ્તારમાં આગાહી
ગુજરાતમાં હજું પણ કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે આગાહી વયકત કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 32 તાલુકમાં વરસાદ ખાબકયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 20 જિલ્લામાં 50 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડવાની શકયતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી, બનાસકાંઠા, અમદાવાદ, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા,મહિસાગર, પંચમહાલ, પાટણ. સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શકયતા છે.
40ની ઝડપે પવન ફુંકાવાની શકયતા
40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાની શકયતા છે. તેમજ ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શકયતા છે. તથા મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. તથા કચ્છમાં ભારે પવન સાથે વરસાદની શકયતા સેવાઇ રહી છે. તેમજ રવલ્લી, અમદાવાદ અને અબનાસકાંઠામાં વરસાદની શકયતા છે. સાથે જ ગાંધીનગર, દાહોદ અને ખેડામાં વરસાદની શકયતા છે. તથા પાટણ, બનાસકાંઠા, અમરેલી, મહેસાણા, ભાવનગર, કચ્છમાં પણ મેઘમહેર થવાની શકયતા છે.
અંબાલાલ પટેલની આગાહી, વાવાઝોડું આવશે
ચોમાસું આવે તે પહેલા જ રાજય પર મોટું સંકટ આવી પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ કે, રાજયમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે. 7 જુનથી 10 જૂનની વચ્ચે રાજયમાં વાવાઝોડુ આવવાની સંભાવના છે. રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણે કરવટ જોવા મળી રહી છે, જેને કારણે આંધી અને દરિયામાં તોફાન આવવાની શકયતા છે. દેશમાં હજુ સત્તાવાર ચોમાસું બેસવાની વાર છે, પરંતુ હાલ કમોસમી વરસાદ કનડી રહ્યો છે. આવામાં ગુજરાતના પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે નવી આગાહી કરતા જણાવ્યું કે, રાજયમાં સત્તાવાર ચોમાસું 15 જૂનની આસપાસ બેસે તેવી સંભાવના છે. 4 જૂન સુધી પ્રિ મોન્સુન એક્ટિવિટીને કારણે રાજયમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની પડવાની સંભાવના છે. પરંતુ તે પહેલા રાજયમાં 7 જુનથી 10 જૂન સુધી એક વાવાઝોડું આવવાની સંભાવના છે. જેમાં દરિયામાં ભારે પવન ફૂંકાશે અને અનેક ભાગોને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. રોહિણી નક્ષત્રની અસરને કારણે હજી જુન મહીનાના પ્રથમ ૫ખવાડીયામાં વરસાદ આવવાની શકયતા છે. સાથે જ રાજયમાં વાવાઝોડાનું સંકટ પણ આવી ચઢશે.
Pre-monsoon storm will hit, where is the forecast of rain in which area
How much rain fell in the last 24 hours?
Rain has fallen in 32 talukas in the state in the last 24 hours. In which the highest rainfall has been recorded in Anjar of Kutch, which is two and a half inches. While in Saurashtra, Dhoraji and Shihore have received one and a half inches of rain. Gondal, Gariadhar and Vallabhipur received about an inch and other taluks received half to half an inch of rain. There is still a chance of rain in NDA for the next 24 hours. Coastal areas are likely to experience sea currents. So people are being appealed not to go to the beach.
વાવાઝોડુ વરસાદની લાઈવ અપડેટ જાણવા માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો)
Forecast where in what area today
Gujarat is still under the threat of unseasonal rains. The Meteorological Department has issued a forecast for North Gujarat, Central Gujarat and Saurashtra. In the last 24 hours, there has been rain in 32 taluks of Gujarat. According to the forecast of the Meteorological Department, 20 districts of Gujarat are likely to experience rain with a speed of 50 km. According to the forecast of the Meteorological Department, Aravalli, Banaskantha, Ahmedabad, Dahod, Gandhinagar, Mehsana, Kheda, Mahisagar, Panchmahal, Patan. Sabarkantha, Amreli, Bhavnagar and Kutch are likely to receive thundershowers today.
Winds up to 40 mph possible
Wind gusting to 40 kmph is likely. Also, rain is being predicted in Gujarat today. Rain is likely in Saurashtra and North Gujarat. And there is a possibility of rain in Central Gujarat as well. And in Kutch there is a possibility of rain with strong winds. Also there is a possibility of rain in Ravalli, Ahmedabad and Abnaskantha. Also there is a chance of rain in Gandhinagar, Dahod and Kheda. And there is a possibility of thunderstorm in Patan, Banaskantha, Amreli, Mehsana, Bhavnagar, Kutch.
Ambalal Patel’s prediction, there will be a storm
A major crisis will befall the state even before the arrival of monsoon. Weather expert Ambalal Patel predicted that the storm will hit the state before monsoon. Between June 7 and June 10, a storm is likely to hit the state. Due to Rohini Nakshatra, the atmosphere is being disturbed, due to which there is a possibility of storms and storms in the sea. The country is yet to experience the official monsoon season, but unseasonal rains are currently lashing the country. In this, the famous forecaster of Gujarat Ambalal Patel gave a new forecast and said that the official monsoon in the state is likely to sit around June 15. Due to pre-monsoon activity till June 4, rain is likely to occur in most parts of the state. But before that, a cyclone is likely to hit the state from June 7 to June 10. In which strong winds will blow in the sea and many parts are feared to be damaged. Due to the effect of Rohini Nakshatra, rain is still possible in the first 5 days of June. Along with this, the threat of storm will also rise in the state.
ગુલાબ વાવાઝોડું 2022
गुलाब बवंडर २०२२
"GULAB" Vavazoda ni agahi babat letest Paripatra
◾CHECK MAHA CYCLONE LIVE UPDATES (MAHA VAVAZODU LIVE JOVA MATE):
CLICK HERE
◾READ DISASTER MANAGEMENT ALL POSTS: CLICK HERE
You can check through this site where the Mahastorm has reached the coast of Gujarat. Click below to check
https://www.windy.com