બોર્ડની પરીક્ષામાં આજ ગણિત ના પેપર વિશે આશા રાખીએ કે
કોઈ શાળા મા ચોરી ના થઈ હોય....
કોઈ શાળા ની મૂતરડી પાસે ની દિવાલો એટલી નીચી નહીં હોય કે જ્યાંથી વિદ્યાર્થી પાર્ટ-B ના દાખલાઓ બહાર મોકલાવ્યા હોય અને સોલ્યુશન પણ મેળવ્યા હોય....
પરિક્ષા ના બ્લોક ની પાછળ
(જયાં બિચારો કેમેરો કઈ જોઈ શકતો નથી)
કોઈ વ્યક્તિ એ ઊભા રહીને પેપર ના પાર્ટ-A ના જવાબો લગાવ્યા હોય....
પોલીસ મિત્રો માત્ર શાળા મેઈન દરવાજા આગળ બેસી રહ્યા નહીં હોય અને શાળાઓમાં આજે ઢગલાબંધ કાપલીઓ પ્રવેશે નહીં તે માટે
વર્ગખડ ની પાછળના ભાગે અને કાપલી માટે જીવાદોરી સમાન મૂતરડી પાસે થી કોઈને કાપલી આપ-લે કરતાં જોયા પછી આંખઆડા કાન કર્યા ના હોય.......
સરકાર દ્વારા શાળામાં પરિક્ષા માટે નિયુક્ત કરવામાં આવેલ પટાવાળા થી લઈને સ્થળ સંચાલકો દ્વારા આંખઆડા કાન કર્યા ના હોય....
કોઇ બ્લોક(રૂમ) નાં કેમેરા સાથે ચેડાં કરવામાં આવ્યા ન હોય.....
પરિક્ષા માં CCTV રેકોર્ડ ની ડીવીડી બનાવવા માટે રોજ 20 રૂપિયા આપવામાં આવે છે
આ ડીવીડી બનાવતી વખતે
ટોટલ બ્લોક (રૂમ) આવરી લીધા હોય ,,
કોઈ રૂમ ના રેકોર્ડ ને ડિલીટ કરીને તેના બદલે બીજા કોઈ રૂમનું રેકોર્ડ બે વાર ઠપકારી દેવામાં આવ્યું ના હોય....
(પરિક્ષા બાદ રેકોર્ડિંગ જયાં ઓબઝર્વ થતું હોય તેમની મોટી ખામી.)
ગરીબ અને હોશિયાર વિધાર્થીઓ ને નુકસાન ના થાય અને લાગવગીયા ફાવી ન જાય એ માટે એક પહેલ
કમલ કિંગ ચૌધરી
(ગણિત શિક્ષક)
બનાસકાંઠા
અને
http://kamalkingchaudhari.blogspot.com
દ્વારા......
જો તમે પણ શિક્ષણ મા ભ્રષ્ટાચાર અને પરિક્ષામાં થતી ચોરી ના વિરોધમાં હોવ તો આ મેસેજ બધાને ફોરવર્ડ કરો અને લોકોને જાગૃત કરો...
આપનો મિત્ર
કમલ કિંગ