Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

TALATI EXAM MA UMEDVARO NE GUNCHAVAVANO PRAYATNA KARAYO



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

♻#તલાટી##Talaiti#♻

✳ સીધા પ્રશ્નોની બદલે વાંચવામાં વાર લાગે તેવા પ્રશ્નો પુછીને વિદ્યાર્થીનો ટાઇમ બગાડવો.

♻ દાત. મહાભારમાં અભિમન્યુની માતાનું નામ શું હતુ?

આના બદલે એમ પુછેલું કે

♻ મહાભારતમાં યુધ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યુહને ભેદનાર મહાયોધ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.,

કે પછી બીજો પ્રશ્ને જૂઓ--

♻ હરપ્પીય સંસ્કૃતિ(સિંધુખીણ)ના અવશેષો સૌપ્રથમ ગુજરાતના ક્યા જિલ્લામાથી મળ્યા?

ને બદલે એમ પુછેલુ કે --

♻ ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હરપ્પા, મોહંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હરપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિધ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા ક્યા જિલ્લામાંતી પ્રાપ્ત થયા હતા?

♻ 60 મિનિટનું પેપર, 100 માર્કનું પેપર, એક માર્ક્સ માટે 36 સેકન્ડમાં એક પ્રશ્નનો જવાબ આપો પડે.,

♻ એમાય 12 તો જોડકા જોડોના પ્રશ્ન હતા જેમાં આછામાં ઓછી 60 સેકન્ડ તો લાગે જ એટલે

♻ બાકીના 88 પ્રશ્નો માટે 48 મિનિટ વધી.... એટલે સરેરાસ 30 સેકન્ડમાં એક પ્રશ્નનો જવાબ આપવો પડે......

♻ આટલી બધી ઝડપે તલાટી કામ કરી શકે તો તો પછી દરેક ગામડાઓનો ઉધ્ધાર થઇ જાય.....

♻ આટલી ઝડપે તો કમ્ય્ટૂરર પણ જવાબ ન આપી શકે....

♻ ખરેખર તલાટીની પરીક્ષમાં 100 માર્ક લઇ આવે તેને ગોલ્ડન ઓવર્ડથી નવાજવા જોઇએ....